GSTV
World

Cases
4778209
Active
6299253
Recoverd
537971
Death
INDIA

Cases
259557
Active
439948
Recoverd
20160
Death

NCP અને કોંગ્રેસના રાજકીય વિચારો-વહેંચો અને મલાઈ ખાવાનાં છે

મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર અંતિમ તબક્કામાં છે ત્યારે સાવરકર મામલે રાજકારણ ગરમાયું છે.

પીએમ મોદીએ મહારાષ્ટ્રના સતારામાં ચૂંટણી સભામાં વિપક્ષી પાર્ટીઓ પર આકરા પ્રહાર કરીને વિપક્ષ પર સાવરકરને બદનામ કરવાનો આરોપ લગાવ્યો. તેમણે ચૂંટણી સભામાં કોંગ્રેસ અને એનસીપી પર નિશાન સાધ્યું. પીએમ મોદીએ કહ્યું કે સરકારે ભારતની સેનાને દુનિયાની શક્તિશાળી શ્રેણીમાં લાવીને ઉભી કરી દીધી છે.

શિવાજી મહારાજે રાષ્ટ્ર રક્ષા માટે એક સશક્ત સેનાને પ્રાથમિકતા આપી હતી. મહારાષ્ટ્રમાં ચૂંટણી સભા સંબોધીને પીએમ મોદીએ કહ્યું કે અત્યાર સુધી ભાજપ પાસે માત્ર શિવાજી મહારાજના સંસ્કાર હતા. હવે શિવાજીના સંસ્કારની સાથે સાથે તેમનો પરિવાર પણ છે.

READ ALSO

Related posts

વિશાખાપટ્ટનમ ગેસ લીક મામલોઃ LG પોલીમર્સના CEO સહિત 12 લોકોની ધરપકડ

Mansi Patel

વિકાસ દુબે ફરિદાબાદની હોટલમાં છુપાયો હતો! પોલીસ દરોડામાં ગૈંગસ્ટરનો સાથી પકડાયો

Mansi Patel

સ્વાસ્થ મંત્રાલયનો દાવો, ભારતમાં દસ લાખની વસ્તી પર કોરોના સંક્રમણના કેસ અને મૃત્યુનું પ્રમાણ અન્ય દેશોની તુલનામાં ઓછુ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!