GSTV
Home » News » આંતરરાષ્ટ્રીય યોગ દીવસને લઈને તૈયારી જોર-શોરથી, પીએમ મોદી સતત શેર કરી રહ્યાં છે યોગાસનના 3-D વીડિયો

આંતરરાષ્ટ્રીય યોગ દીવસને લઈને તૈયારી જોર-શોરથી, પીએમ મોદી સતત શેર કરી રહ્યાં છે યોગાસનના 3-D વીડિયો

પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી આંતરરાષ્ટ્રિય યોગ દિવસને લઈને તૈયારીઓ કરી રહ્યાં છીએ. તેના માટે તેઓ સતત યોગના આસનનો વીડિયો શેર કરી રહ્યા છે. આજે પીએમ મોદીએ અર્ધ ચક્રાસન યોગાસનનો વીડિયો શેર કર્યો હતો. યોગના આ આસનનો અભ્યાસ કરવાથી પીઠ અને ગરદનની પીડાથી રાહત મળે છે.

પ્રઘાનમંત્રી નરેંદ્ર મોદીએ યોગાભ્યાસને લઈને ટ્વિટ કર્યુ કે પીઠને મજબુત બનાવવા માટે, લોહીનુ સરળતાથી શરીરમાં વહન કરવા માટે અર્ધચક્રાસન કેવી રીતે મદદરૂપ થાય છે

આ પહેલા પીએમ મોદીએ 6 જુને વૃક્ષાસન આસનનો વીડિયો ટ્વિટ કર્યો હતો. જેમાં તેમણે જણાવ્યું હતુ કે વૃક્ષાસન આપણા શરીર અને મસ્તિષ્ક માટે કેટલો ફાયદાકારક છે. ચાલો જોઈએ આ વીડિયોમાં.

પાંચ જુનના રોજ પીએમ મોદીએ એક યોગાસનનો વીડિયો શેર કર્યો હતો. જેમાં તાડાસન યોગાભ્યાસના ફાયદાઓ વિશે જણાવ્યું હતુ. પીએમ મોદીએ તેને શેર કરતા જણાવ્યુ કે તાડાસનનો અભ્યાસ કરી તમે બીજા નવા આસનોને આસાનીથી કરી શકશો.

પીએમ મોદીએ યોગ દિવસને લઈને યોગાસનનો સૌથી પહેલો વીડિયો ચાર જુનના રોજ શેર કર્યો હતો. આ વીડિયોમાં લોકોને અપીલ કરવામાં આવી હતી કે યોગને લોકો પોતાના જીવનમાં ઉતારે અને બીજાને પ્રેરીત કરે. વધુમાં જણાવ્યુ કે યોગના અનેક ફાયદાઓ છે.

READ ALSO

Related posts

યોગી સરકારની 25 લાખની સહાય સામે ઉન્નાવ રેપ પીડિતાના પરિવારજનો મુખ્યમંત્રીને મળ્યા વગર નહીં કરે દિકરીનો અંતિમ સંસ્કાર

Mayur

પાલીતાણામાં પણ બની દુષ્કર્મની ઘટના, નરાધમે 12 વર્ષની બાળાને ઘેનની દવા આપી પીખી નાંખી

Mayur

રાજ્યમાં ફૂલ ગુલાબી ઠંડીએ પકડ્યું જોર, મહાનગરોમાં ફુંકાયો હાડ થીજવતો પવન

Mayur
Do NOT follow this link or you will be banned from the site!