GSTV
Home » News » હેલિકોપ્ટર પરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીનો વીડિયો ઉતારી શેર કર્યો

હેલિકોપ્ટર પરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીનો વીડિયો ઉતારી શેર કર્યો

પીએમ મોદી નર્મદાની મુલાકાતે છે તેમણે, પોતાના ટ્વિટર એકાઉન્ટ પર સ્ટેટ્યુ ઓફ યુનિટીનો એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયો હેલિકોપ્ટરમાંથી લેવામાં આવ્યો છે. જેમા સ્ટેટ્યુ ઓફ યુનિટી અને નર્મદા ડેમનો સુંદર નજારો કેદ કરવામાં આવ્યો છે. આ વીડિયો પીએમ મોદીએ લીધો છે.

READ ALSO

Related posts

વડોદરામાં સમાજને સ્પર્શતા વિવિધ વિષયો પર યોજાઈ રંગોળી સ્પર્ધા

Nilesh Jethva

કિમ શર્માએ મોડી રાત્રે શેર કરી એવી ફોટોઝ, થોડા જ કલાકોમાં થઈ ગઈ વાયરલ

Kaushik Bavishi

ફુલ ફેમિલી સાથે તહેવારની મજા લઈ શકશો, આ કંપનીએ તમને પોસાય તેવી 7 સીટર કાર કરી લોન્ચ

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!