GSTV
Home » News » PM નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં એરપોર્ટથી યોજ્યો રોડ શો

PM નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં એરપોર્ટથી યોજ્યો રોડ શો

રૂપાણી સરકારની શપથવિધિમાં સામેલ થવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર જતા સમયે રોડ-શો યોજાયો હતો. એરપોર્ટથી જ PM મોદી જીપમાંથી બહાર આવીને લોકોનું અભિવાદન ઝીલતા જોવા મળ્યા હતા. CM વિજય રૂપાણીના શાહી શપથવિધિ સમારંભ પહેલા PM મોદીએ રોડ-શો કર્યો હતો.

ભાજપ ભલે 99 બેઠક જ જીતી શક્યુ હોય પરંતુ સત્તત છઠ્ઠી જીતનો ઉત્સાહ દર્શાવવા ભપકદાર રોડ શો યોજ્યો હતો. રોડ શોને લઈને ભાજપે પણ તૈયારીઓ કરી હતી. માર્ગમાં વિવિધ સાંસ્કૃતિક ઝાંખીઓ, નૃત્યો પણ પ્રદર્શિત કરવામાં આવ્યા.

Related posts

ચાઈનીઝ ટેસ્ટ પસંદ હોય તો ડિફરન્ટ બનાવા નોંધી રેસિપી ફટાફટા…ચાઈનિઝ ડિસ્ક

Dharika Jansari

વજન ઉતારવા માગતા હોવ તો તેના માટે આર્શીવાદ સમાન ચટપટા રાગી ઓટસ ઉત્તપમ

Dharika Jansari

છોકરીએ કર્યુ કંઈક એવું કે હાથીએ ઝીંકી દીધો જોરદાર થપ્પડ, તમે પણ જુઓ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!