GSTV
Home » News » કેરળમાં BJPનું ખાતુ પણ ખૂલ્યું ન હોવા છતાં આભાર માનવા પહોંચ્યા PM મોદી, જાણો શું છે કારણ?

કેરળમાં BJPનું ખાતુ પણ ખૂલ્યું ન હોવા છતાં આભાર માનવા પહોંચ્યા PM મોદી, જાણો શું છે કારણ?

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવાયૂરમાં ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કર્યા બાદ ત્રિસૂરમાં જનસભા સંબોધી. તેમણે જણાવ્યુ કે, દેશના સૌથી મોટા લોકતંત્રના ઉત્સવમાં કેરળના લોકોએ ભાગ લીધો છે. જેથી કેરળની જનતાનો આભાર. કેમ કે, કેરળ મારા માટે બનારસ સમાન છે. ભલે કેરળમાં ભાજપનું ખાતું નથી ખુલ્યુ.

અમે ચૂંટણી મેદાનમાં નથી જતા પરંતુ ૩૫૬ દિવસ રાજકીય ચિંતન કરીએ છીએ. અમે હારજીતના બંધનમાં બંધાવા વાળા નથી. પીએમ મોદીએ વધુમાં જણાવ્યુ કે, અમારી સરકાર વિવિધ યોજનાઓ સાથે કામ કરી રહી છે. પરંતુ કેરળની સરકાર આયુષમાન ભારત જેવી યોજનાને લાગૂ કરતી નથી. આયુષમાન ભારત યોજના હેઠળ લોકોને સ્વાસ્થ્યલક્ષી સેવા આપવામાં આવે છે. જેથી કેરળમાં નિપાહ જેવા વાયરસથી લોકોને મદદ મળી શકે.

જનતા ઈશ્વરનું રૂપઃ મોદી

Shatrughan Sinha

મોદીએ આ પેહેલા કહ્યું, ‘જનતા ઈશ્વરનું રૂપ છે, અને તે દરેક ચૂંટણીમાં લોકોએ બતાવી દીધું છે. રાજનૈતિક પક્ષો જનતાના મિજાજને નથી ઓળખી શક્યા. રાજનૈતિક પંડિત પણ જનતાને નથી સમજી શક્યા. સર્વે કરવા વાળા પણ આમ તેમ થતા રહે છે. પરંતુ જનતાએ ભાજપ અને એનડીએના પક્ષમાં પ્રચંડ જનાદેશ આપ્યો.’

તેમણે મંદિર પ્રશાસનને ધન્યવાદ કરતા જણાવ્યું કે, ‘ગુરુવાયુરના ચરણોમાં આવવું પોતાનામાં એક વિશેષ અનુભુતિ કરાવે છે. હું મંદિર પ્રશાસનો, ભાજપના કાર્યકર્તાઓનો અને અહીં હાજ નાગરિકોનો આભાર માનું છું. કે તમે મને પૂજા કરવાનો મોકો આપ્યો.’

Read Also

Related posts

ફરી વિશ્વ મંદીની ઝપટે ચઢશે : અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવોર વકરવાના એંધાણ, ટ્રમ્પે આપી આ ધમકી

Bansari

જ્યારે કેન્સરનાં કારણે આ બાળકની થઈ મૃત્યુ, હજારો સ્પોર્ટસ કારો સાથે નિકળી શવયાત્રા

pratik shah

અમદાવાદના કોંગી ધારાસભ્ય સામે મેટ્રો પોલિટન કોર્ટે વોરંટ ઈશ્યુ કર્યુ, જજ બગડ્યા

Mayur
Do NOT follow this link or you will be banned from the site!