GSTV
Home » News » ‘100 દિવસમાં જ દેશે દમદાર સરકારનું ટ્રેલર જોયુ છે’ રાંચીમાં પીએમ મોદીનું સંબોધન

‘100 દિવસમાં જ દેશે દમદાર સરકારનું ટ્રેલર જોયુ છે’ રાંચીમાં પીએમ મોદીનું સંબોધન

ઝારખંડના રાંચીમાં પીએમ મોદીએ જનસભામાં કિસાન માનધન યોજનાની શરૂઆત કરાવી છે. પીએમ મોદીએ જનસભામાં જણાવ્યુ હતુ કે, આયુષમાન ભારત યોજનાની શરૂઆત ઝારખંડથી કરવામાં આવી હતી.  આજે દેશમાં કામદારની સરકાર છે. છેલ્લા ૧૦૦ દિવસમાં દેશે માત્ર ટ્રેલર જોયુ છે. સરકારનો સંકલ્પ છે કે, દેશને લૂંટનારને તેની જગ્યાએ પહોંચાડવાનો છે.

પીએમ મોદીએ રાંચીમાં સંબોધન દરમ્યાન જમ્મુ કાશ્મીરનો પણ ઉલ્લેખ કર્યો. તેમમે જણાવ્યુ હતુ કે, જમ્મુ કાશ્મીરના વિકાસ માટે સરકાર કામ કરી રહી છે. સરકાર આતંકવાદને પ્રોત્સાહન આપનાર વિરૂદ્ધ કડક પગલાં ભરવાની તૈયારીમાં છે.

Read Also

Related posts

DRDOની વધુ એક ઉપલબ્ધિ, 70 કિમી રેન્જવાળી ઓલ વેધર અસ્ત્ર મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યુ

Riyaz Parmar

આ દેશમાં રૂપિયાની નહીં પણ ટોઈલેટની થઈ ચોરી, કિંમત જાણશો તો આંખો ફાટી જશે

Kaushik Bavishi

માંદા અર્થતંત્રને સાજુ કરવા મોદી સરકારે કમર કસી, વધુ એક ‘બુસ્ટર ડોઝ’ આપવાની તૈયારી

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!