GSTV
Home » News » પીએમ મોદી પણ ખુરશી પાછળ ઉભા રહી તાળીઓ પાડવાનું ન ચૂક્યા, ભારતે મેળવી એવી ઐતિહાસિક સિદ્ધિ

પીએમ મોદી પણ ખુરશી પાછળ ઉભા રહી તાળીઓ પાડવાનું ન ચૂક્યા, ભારતે મેળવી એવી ઐતિહાસિક સિદ્ધિ

ઈસરોના ચંદ્રયાને સફળતાપૂર્વક પ્રક્ષેપણ કર્યું છે. ત્યારે તેમની આ સિદ્ધીને પ્રધાનમંત્રીએ નરેન્દ્ર મોદીએ પણ બિરદાવી હતી. તેમણે ટ્વીટ કરી ઈસરોને શુભેચ્છા તો આપી જ હતી, પણ ખુરશી પાછળ ઉભા રહી તાળીઓના ગડગડાટ સાથે આ સિદ્ધીને વધાવી લીધી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ઈસરોના ચંદ્રયાન 2ના લોન્ચિંગને ટીવી પર નીહાળ્યું હતું. જે જોયા પછી ગદગદિત્ત થઈ ઉઠેલા પ્રધાનમંત્રી ખુરશી પાછળ ઉભા રહી સત્તત ઈસરોના ચંદ્રયાનની લોન્ચિંગને જોઈ રહ્યા હતા. સાથે જ તાળીઓથી ઈસરોની આ બેનમૂન સિદ્ધીને વધાવી લીધી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈસરોના વિજ્ઞાનિકોને મિશન ચંદ્રયાન-2ના સફળ પરિક્ષણ પર શુભેચ્છા પાઠવી.. તેમણે ટ્વિટર પર જણાવ્યુ કે, ઈસરોની સફળતા પર દરેક ભારતીયનો ગર્વ છે.

આ સાથે કવિ કુમાર વિશ્વાસે પણ ઈસરોની આ સિદ્ધીને પોતાની કવિતાથી વધાવી લીધી હતી. તેમણે માઈક્રોબ્લોગીંગ સાઈટ ટ્વીટર પર ચંદ્રયાન 2 માટે કવિતા લખી પોતાની ખુશી વ્યક્ત કરી હતી.

READ ALSO

Related posts

રાજ્ય મહેસુલ કર્મચારી મહામંળ દ્વારા તેમની પડતર માંગણીઓને લઈ સરકાર સામે ચઢાવી બાંયો

Path Shah

લોકસભા ચૂંટણીમાં કારમી હારનો સામનો કરનારી કોંગ્રેસે હવે પેટાચૂંટણીની તૈયારી શરૂ કરી

Path Shah

વિશ્વની સૌથી મોટી બેવરેજ કંપનીએ CCDનો હિસ્સો ખરીદવાની તૈયારી બતાવી

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!