GSTV

પીએમ નરેન્દ્ર મોદી 20મી જુલાઈ એક દીવસના ગુજરાત પ્રવાસે

પીએમ નરેન્દ્ર મોદી ફક્ત એક દિવસના ગુજરાત પ્રવાસે આવશે. આગામી 20 મી જુલાઈએ પીએમ મોદી ત્રણ કાર્યક્રમોમાં હાજરી આપશે. સવારે 10.30 વાગ્યે વલસાડમાંથી 2 પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. અહીં તેઓ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાભાર્થીઓને 2 લાખ મકાનો આપશે. સાથે ધરમપુર પાણી પુરવઠા જૂથ યોજનાનું લાકાર્પણ કરશે. ત્યારબાદ બપોરે 2 વાગ્યે જૂનાગઢ પશુ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે અને સાંજે 5.30 વાગ્યે FSL ના કાર્યક્રમમાં હાજરી આપશે.

Related posts

કોંગ્રેસ પાર્ટીએ નવા કોષાધ્યક્ષની વરણી કરી, અહમદ પટેલની જગ્યા લેશે આ નેતા

Pravin Makwana

ગણદેવી : બાઈક અને ડમ્પર વચ્ચે અકસ્માત થતા ડોક્ટરનું ઘટના સ્થળે જ મોત

Nilesh Jethva

ખુશખબરી! આ એપ થકી 8 હજારથી વધારે લોકોને મળી નોકરી, તમે પણ કરી શકશો પ્રયાસ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!