GSTV
World

Cases
7044422
Active
12826901
Recoverd
749358
Death
INDIA

Cases
653622
Active
1695982
Recoverd
47033
Death

લેહ મુલાકાતઃ PM મોદીનો ચીનને કડક સંદેશ વિસ્તારવાદ યુગનો અંત, આ વિકાસવાદનો સમય

અચાનક લેહ પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચીનને કડકભાષામાં સંદેશો આપ્યો છે. ભારતીય સેનાના જવાનોને સંબોધીત કરતા તેમણે કહ્યું કે, વિસ્તારવાદના યુગના અંત આવ્યો છે. હવે વિકાસવાદનો સમય આવ્યો છે. ઝડપથી બદલાઈ રહેલા સમયમાં વિકાસવાદ જ પ્રાસંગીક છે. વિકાસવાદ માટે અવસરો છે અને વિકાસવાદ જ ભવિષ્ય છે.

વિસ્તારવાદે માનવતાનું અહીત કર્યું

પીએમ મોદીએ કહ્યું કે વિતેલા શૈકાઓમાં વિસ્તારવાદે જ માનવતાનું સૌથી વધારે અહીત કર્યું હતું. માનવતાનો વિનાશ કરવાનું કામ કર્યું છે. વિસ્તારવાદની જીત જ્યારે કોઈના ઉપર સવાર થાય છે ત્યારે કે હંમેશા વિશ્વ શાંતિ સામે ખતરો બન્યું છે. ઈતિહાસ સાક્ષી છે કે આવી ઘણી તાકાતો મરી ગઈ કે પછી ત્યાંથી વળવા માટે મજબુર બન્યાં છે.

હું બે માતાઓનું સ્મરણ કરૂ છું

પીએમ મોદીએ કહ્યું કે, સમગ્ર વિશ્વમાં વિસ્તારવાદ સામે અવાજ ઉઠી રહી છે. આજે વિશ્વ વિકાસવાદને સમર્પિત છે. આજે વિકાસની ખુલ્લી સ્પર્ધાનું સ્વાગત કરવામાં આવે છે. જ્યારે જ્યારે રાષ્ટ્ર રક્ષાથી જોડાયેલા કોઈ નિર્ણય લેવા માટે વિચારૂ છું ત્યારે હું બે માતાઓનું સ્મરણ કરૂ છું. પહેલી ભારત માતા અને બીજી તે વીર માતાઓ કે જેણે તમારા જેવા યોદ્ધાઓને જન્મ આપ્યો.

Related posts

LICની આ પોલીસીમાં રોકાણ કરી મહિને એક સાથે લઈ શકશો 4 લાખ રૂપિયાનું પેન્શન

Pravin Makwana

અમેરિકાનો માસ્ટરસ્ટ્રોક : ચીન, ઈરાન અને પાકિસ્તાનને લાગશે ઝટકો, ઈઝરાયેલ મેદાનમાં આવ્યું

Mansi Patel

અમેરિકાએ નાગરિકોને પાકિસ્તાન જવાની કરી મનાઈ : આ છે 3 મોટા કારણો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!