પ્રધાનમંત્રી મોદીએ શનિવારે અલગ અલગ જિલ્લાના કલેક્ટરો સાથે સંવાદ કર્યો હતો. આ દરમિયાન તેમના જિલ્લામાં કેન્દ્ર સરાકરની યોજનાઓને લાગૂ કરવાની પ્રગતિની સમીક્ષા કરી હતી. પીએમે કહ્યું કે, જ્યારે બીજાની આકાંક્ષાઓ, પોતાની આકાંક્ષાઓ બની જાય, જ્યારે બીજાના સપનાને પુરા કરવા આપણી સફળતાનું માપદંડ બની જાય તો પછી કર્તવ્ય પથ પર ઈતિહાસ રચાય છે. આજે આપણે દેશના આકાંક્ષી જિલ્લામાં આ ઈતિહાસ બનતો જોઈ શકીએ છીએ. તેમણે કહ્યું કે, આજે આકાંક્ષી જિલ્લા, દેશના આગળ વધવાની અડચણોને સમાપ્ત કરી રહ્યું છે. આપ સૌના પ્રયત્નોથી, આકાંક્ષી જિલ્લા, આજે ગતિરોધકની જગ્યાએ ગતિવર્ધક બની રહ્યા છે.
आकांक्षी जिलों में मिली सफलताओं को देखते हुए देश ने अब अपने लक्ष्यों का और विस्तार किया है… pic.twitter.com/LGFUC7Rn9B
— Narendra Modi (@narendramodi) January 22, 2022
તેમણે કહ્યું કે, જીવનમાં લોકો પોતાની આકાંક્ષાઓ માટે દિવસ રાત પરિશ્રમ કરતા હોય છે અને અમુક માત્રામાં તેને પુરી પણ કરે છે. આકાંક્ષી જિલ્લામાં દેશમાં જે સફળતા મળી રહી છે. તેનું એક મોટુ કારણ અભિસરણ છે. તમામ સંશાધન છે.સરકારી મશીનરી એ જ છે. અધિકારી પણ એ જ છે. પણ જ્યારે બીજા લોકોની આકાંક્ષાઓ પોતાની બની જાય, જ્યારે બીજાના સપનાને પુરા કરવું એ આપણુ લક્ષ્ય બની જાય તો પછી કર્તવ્ય પથ ઈતિહાસ રચે છે.
Aspirational Districts programme is about leveraging technology and innovation for better governance and service delivery in remote areas. pic.twitter.com/BxNhDTTaD1
— Narendra Modi (@narendramodi) January 22, 2022
75 વર્ષમાં પણ કેટલાય જિલ્લા પાછળ રહી ગયા- પીએમ
પીએેમે કહ્યું કે, એક બાજૂ બજેટ રહે છે, યોજનાઓ બને છે. આંકડાઓમાં આર્થિક વિકાસ પણ થતો રહ્યો, તેમ છતાં પણ આઝાદીના 75 વર્ષ બહાદ પણ દેશમાં કેટલાય જિલ્લાઓ પાછળ રહી ગયાં. સમયની સાથે આ જિલ્લાઓની સાથે પછાત જિલ્લાનું ટૈગ લગાવી દીધું. જે જિલ્લા પહેલા ક્યારેક પ્રગતિ કરનારા માનવામાં આવતા હતા, તે આજે કેટલીય રીતે આકાંક્ષી જિલ્લામાં કામ કરી દેખાડે છે. મુખ્યમંત્રીગણ પણ માને છે કે, તેમના રાજ્યોમાં આકાંક્ષી જિલ્લાએ કમાલનું કામ કર્યું છે.
जब दूसरों की आकांक्षाएं अपनी आकांक्षाएं बन जाएं, जब दूसरों के सपनों को पूरा करना अपनी सफलता का पैमाना बन जाए, तो फिर वो कर्तव्य पथ इतिहास रचता है।
— Narendra Modi (@narendramodi) January 22, 2022
आज हम देश के Aspirational Districts यानि आकांक्षी जिलों में यही इतिहास बनते हुए देख रहे हैं। pic.twitter.com/7HpCBhaORe
તેમણે કહ્યું કે, આકાંક્ષી જિલ્લામાં દેશને જે સફળતા મળી રહી છે. તેનું એક મોટુ કારણ કન્વર્જેંસ છે. તમામ સાધનો પણ એજ છે. સરાકરી મશીનરી પણ એજ છે. અધિકારી પણ એજ છે પણ પરિણામ અલગ છે. છેલ્લા ચાર વર્ષમાં દેશમાં લગભગ દરેક આકાંક્ષી જિલ્લામાં જન ધન ખાતાઓમાંથી 4-5 ગણી વૃદ્ધિ થઈ છે. લગભગ દરેક પરિવારને શૌચાલય મળ્યું છે. દરેક ગામમાં વિજળી પહોંચી રહી છે અને વિજળી ફક્ત ગરીબ ઘરમાં જ નહીં પણ લોકોના જીવન ઊર્જાનો સંચાર પણ થયો છે.
READ ALSO
- એશ્વર્યા રાયની અપકમિંગ ફિલ્મ Ponniyin Selvanનું ટીઝર થયુ પોસ્ટપોન, મેકર્સે આપ્યું આ કારણ
- શમશેરાના ટ્રેલર લોન્ચ માટે જઈ રહેલા રણબીર કપૂરને નડયો અકસ્માત
- કોરોના કવચ / 7 થી 11 વયના બાળકોને અપાઈ શકે છે Covovax વેક્સિન, સરકારી સમિતિએ કરી ભલામણ
- મંત્રી ગડકરીની નવી જાહેરાત / વાહનોને અકસ્માત પરીક્ષણોના આધારે મળશે સ્ટાર રેટિંગ, સુરક્ષિત વાહનો માટે થશે ઉપયોગી
- એક પાલતું પશુ વર્ષમાં છોડે છે 80 થી 120 કિલો મીથેન ગેસ, 1 વર્ષ કાર ચલાવવા જેટલું પર્યાવરણને થાય છે નુકસાન