GSTV
Gujarat Government Advertisement

સિંગલ યુઝ પ્લાસ્ટિક પર બોલ્યા પીએમ મોદી, હવે દુનિયાએ કાર્યવાહી કરવાની જરૂર

Last Updated on September 23, 2019 by Mansi Patel

ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રના ક્લાઇમેટ ચેન્જ સમિટને પીએમ મોદીએ સંબોધિત કરી હતી. પીએમ મોદીએ પર્યાવરણ સંરક્ષણ પર ભારતનો વિચાર રજૂ કર્યો હતો. તેમણે કહ્યું કે ચાલુ વર્ષે ભારતના સ્વતંત્રતા દિવસના પ્રસંગે આપણે સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગને રોકવા માટે આંદોલન શરૂ કર્યું છે.

કલાઇમેટ ચેન્જ પર તેમણે કહ્યું કે હવે આ મુદ્દે વાત કરવાનો સમય સમાપ્ત થઇ ચુક્યો છે. સમય છે કે દુનિયા હવે કામ કરે, લાલ નહીં પરંતુ જરૂરિયાત તે અમારા માર્ગદર્શક મૂલ્યો છે. આપણે અહીંયા માત્ર ગંભીર વાતો માટે જ નહીં પરંતુ પ્રેકટીકલ એપ્રોચની સાથે આવ્યા છીએ.

પીએમ મોદીએ કહ્યું કે અમે લોકોએ જળ સંરક્ષણ માટે જળ જીવન મિશનની શરૂઆત કરી છે. રેન વોટર હાર્વેસ્ટિંગ પર કામ કર્યું છે. આગામી કેટલાક વર્ષોમાં ભારત જળ સંરક્ષણના કામો પર 50 મિલિયન ડોલર ખર્ચ કરશે. તેમણે કહ્યું કે ભારત પર્યાવરણની રક્ષા માટે સંભવ તમામ પગલા ભરી રહ્યું છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

BIG NEWS : રથયાત્રા અને જન્માષ્ટમીના મેળાઓ પર લટકતી તલવાર : છેક કેન્દ્રમાંથી આવ્યો આ રિપોર્ટ, યોજાશે તો સરકાર ભરાશે

Pravin Makwana

ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ: રાજ્યના અનેક વિસ્તારમાં ખાબક્યો સાર્વત્રિક વરસાદ, હજૂ બે દિવસ છે હવામાન વિભાગની આગાહી

Pravin Makwana

તાનાશાહી/ 5 ભાઈબહેન ધરાવતા ભાજપના સીએમે કહ્યું કે બેથી વધુ બાળકો ધરાવનારને સરકારી યોજનાઓનાં નહીં મળે લાભ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!