GSTV
Home » News » હરિયાણામાં PM મોદીનો ચૂંટણી પ્રચાર, NDA સરકારની ઉપલબ્ધિ ગણાવી વિપક્ષ પર કર્યા પ્રહાર

હરિયાણામાં PM મોદીનો ચૂંટણી પ્રચાર, NDA સરકારની ઉપલબ્ધિ ગણાવી વિપક્ષ પર કર્યા પ્રહાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હરિયાણાના વલ્લભગઢમાં એક ચૂંટણી સભાને સંબોધિત કરી છે.. જેમાં તેમણે એનડીએ સરકારની ઉપલબ્ધિઓ રજૂ કરવાની સાથે સાથે વિપક્ષને પણ આડેહાથ લીધુ.

પીએમ મોદીએ કહ્યું કે હરિયાણામાં પાંચ વર્ષ પહેલા જ્યારે ભાજપ સરકાર બનાવવાની વાત કરતું હતુ ત્યારે વિરોધીઓ પૂછતા હતા કે તમારા કેપ્ટન કોણ છે. ત્યારે મે જવાબ આપ્યો હતો કે હરિયાણાની જનતાનો આર્શિવાદ મળશે તો કેપ્ટન પણ મળી જશે.

પીએમ મોદીએ કટાક્ષ કર્યો કે જે લોકો મને સવાલ કરતા હતા તે જ લોકો આજે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. પીએમ મોદીએ જણાવ્યું કે દુનિયામાં ભારતની શાખ વધી રહી છે. આજે દુનિયાના મોટા મોટા દેશ ભારતની સાથે ઉભા રહેવા અને ભારત સાથે ચાલવા આતુર જણાઇ રહ્યા છે.

READ ALSO

Related posts

સીએમ પદ માટે ભાજપ સાથે ગઠબંધન તોડી નાખનાર શિવસેના ફસાઈ, કોંગ્રેસ અને એનસીપીની આ છે શરતો

Mayur

IIT મદ્રાસની ટોપર સાથે ટીચરે કંઈક એવું કર્યું કે ન સહન થતાં કરી લીધી આત્મહત્યા, મોદી સમક્ષ પહોંચ્યો મામલો

Mayur

મહારાષ્ટ્રના રાજકારણના ડખામાં શરદ પવાર છે માસ્ટરમાઈન્ડ : કોંગ્રેસ, શિવસેના જ નહીં ભાજપને પણ કૂણીએ ગોળ લગાવ્યો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!