GSTV
World

Cases
7120116
Active
13263665
Recoverd
764319
Death
INDIA

Cases
668220
Active
1808936
Recoverd
49036
Death

પીએમ નરેન્દ્ર મોદી: 2019ની બનેલી વિવાદિત ફિલ્મ, પહેલા દિવસે કરશે આટલી કમાણી

લાંબા સમય સુધી ચાલેલા વિવાદ પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બાયોપિક ફિલ્મ પીએમ નરેન્દ્ર મોદી 24 મેના રોજ રિલીઝ થઈ રહી છે. ઓમંગ કુમારના નિર્દેશન પર બનેલી વિવેક ઓબેરોય સ્ટારર ફિલ્મ 12 એપ્રિલના રોજ રિલીઝ થવાની હતી, પરંતુ તેના પર લાગેલા આરોપના કારણે તેને ચૂંટણી પછી રિલીઝ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

ફિલ્મ પર પ્રતિબંધ મૂક્યા પછી, બોક્સએફિસ પર વધુ પ્રભાવિત રહેશે, પરંતુ હવે તે કંઈ ખાસ કમાલ બતાવી શકે તેમ નથી. પહેલા દિવસની વાત કરીએ તો એક્સપર્ટ જણાવે છે કે ફિલ્મ પહેલા દિવસે 1 કરોડ અને 80 લાખ રૂપિયાનો બિઝનેસ કરશે. ફિલ્મનું બજેટ 20 કરોડનું છે અને પ્રોફિટ કરવા માટે 25 કરોડ રૂપિયાથી વધુ બિઝનેસ કરવાનો રહેશે.

સુપર સિનેમાએ ફિલ્મના પહેલા દિવસની કમાણીના અનુમાનિત આંકડા તેના પેરિફાઈડ ટ્વીટર હેન્ડલથી જણાવ્યા છે. હવે જોવાનું રહ્યું કે ફિલ્મ હકીકતમાં કેટલો બિઝનેસ કરશે. ફિલ્મની રિલીઝ ડેટની સાથે તેનું ટ્રેલર પણ રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મનું નવું ટ્રેલર પહેલા ટ્રેલરથી વધુ સારું છે. પહેલા કરતાં તેમાં નવી વસ્તુ ઉમેરવામાં આવી છે. આ વખતે સોનિયા ગાંધી અને મનમોહન સિંહના લુકને પણ બતાવ્યો છે. કેટલાક નવા ડાયલોગ અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ નવું છે.

Read Also

Related posts

IPL ની તૈયારીમાં લાગ્યા રોહિત શર્મા, યુવરાજે સોશિયલ મીડિયા આ રીતે કર્યા ટ્રોલ

Ankita Trada

આ શેરના ઈન્વેસ્ટર્સની થઈ ગઈ બલ્લે-બલ્લે! 4 મહિનામાં જ 1 લાખનાં થઈ ગયા 3 લાખ, તમે ચૂંકી તો નથી ગયાને?

Mansi Patel

ભાજપ પ્રદેશ પ્રમુખનો કાર્યભાર સંભાળ્યા બાદ સી આર પાટીલ સૌરાષ્ટ્રના પ્રવાસે, જાણો બે દિવસનો સમગ્ર કાર્યક્રમ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!