GSTV
World

Cases
2986380
Active
2350031
Recoverd
355626
Death
INDIA

Cases
86110
Active
67692
Recoverd
4531
Death

ભૂતાનની રોયલ યુનિવર્સિટીમાં PM મોદીનું સંબોધન, ભારત અને ભૂતાનના સંબંઘો વિશે કહી આ વાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભૂતાન મુલાકાતનો આજે બીજો દિવસ છે. તેમણે ભૂતાનની રોયલ યુનિવર્સિટીમાં સંબોધન કર્યુ. પીએમ મોદીએ સંબોધનમાં જણાવ્યુ હતુ કે,  ભારત અને ભૂતાન વચ્ચે સંબંધ વર્ષો જૂના છે.

ભારત અને ભૂતાનની સંસ્કૃતિ સમાન છે. આજે ભારત તમામ સેક્ટરમાં ઐતિહાસિક પરિવર્તનનો સાક્ષી બની રહ્યુ છે. છેલ્લા પાંચ વર્ષમાં માળખાકીય સુવિધામાં પરિવર્તન આવી રહ્યુ છે.

પીએમ મોદીએ કહ્યુ કે, યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ તણાવ વચ્ચે અભ્યાસ ન કરે. આજે યુવા અને  આધ્યાત્મિકતા આપણી તાકાત છે. મહત્વપૂર્ણ છે કે, ભૂતાન મુલાકાતના પહેલા દિવસે ભૂતાન અને ભારત વચ્ચે નવ જેટલા કરતા થયા છે.  જેમા વીજળી થિમ્પૂમાં અર્થ સ્ટેશનનો પણ સમાવેશ થાય છે.

Read Also

Related posts

ચીન ભારત સામે યુદ્ધ કરવાની કરી રહ્યું છે તૈયારી , ઉપગ્રહની આ તસવીરોથી જ મોદી સરકાર છે એલર્ટ

Dilip Patel

આ મહેલમાં હિટલરનું 10,500 કરોડનું 28 ટન છુપાવેલું સોનું! સૈનિકની ડાયરીમાંથી રહસ્ય બહાર આવ્યું

Dilip Patel

અમેરિકાએ હવે ચીનની સામે ઉતાર્યુ મુસ્લિમ કાર્ડ, ઉઈગર મુસ્લિમોના અત્યાચારો સામે અમેરિકન સંસદમાં બિલ પાસ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!