GSTV
Home » News » યુએઈની ધરતી પર પીએમ મોદીના આતંકવાદ પર પ્રહાર, 370ની કલમને ગણાવ્યો પારદર્શી નિર્ણય

યુએઈની ધરતી પર પીએમ મોદીના આતંકવાદ પર પ્રહાર, 370ની કલમને ગણાવ્યો પારદર્શી નિર્ણય

યુએઈની મુલાકાતે ગયેલા પીએમ મોદીએ યુએઈની ધરતી પર આતંકવાદ પર આકરા પ્રહાર કર્યા. તેમણે જણાવ્યુ કે, ભારત ચાર દશકથી આતંકવાદનો સામનો કરી રહ્યુ છે. જે દેશ આતંકવાદને આશરો આપી રહ્યા છે. તેમણે આતંકવાદની નીતિ છોડવી પડશે. પીએમ મોદીએ આર્ટિકલ 370 અંગે કહ્યુ કે, અમારી સરકારે જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવી લોકતાંત્રિક અને પારદર્શી નિર્ણય લીધો છે.

જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 370થી કેટલાક લોકોને ફાયદો થતો હતો. જે હવે બંધ થવાનો છે. આર્ટિકલ 370ના કારણે જમ્મુ કાશ્મીરનો વિકાસ થયો નહોતો. પીએમ મોદીએ આ પ્રકારનું નિવેદન ખલીજ ટાઈમ્સમાં આપેલા એક ઈન્ટરવ્યૂમાં આવ્યુ છે. પીએમ મોદીએ વધુમાં જણાવ્યુ હતુ કે, ભારતની અર્થવ્યવસ્થા મજબૂત છે. ભારત આગામી પાંચ વર્ષમાં પાંચ ટ્રિલિયન ઈકોનોમીના લક્ષાંક સાથે આગળ વધી રહ્યુ છે.

READ ALSO

Related posts

ભારતનાં પાડોશી દેશે સર્વોચ્ચ ઉંચાઈ પર આયોજીત કર્યો ‘ફેશન શો’, રચ્યો ઈતિહાસ….

pratik shah

રોડ પર પડેલા ઘાયલની મદદ ન કરતા કોર્ટે બે શખ્સને પાંચ વર્ષની સજા ફટકારી

Pravin Makwana

Bigg Boss 13: શહનાઝ ગિલનાં ભાઈએ કહ્યું એવું કે, ઘરમાં મચ્યો હંગામો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!