GSTV

આજે અટલજીનો જન્મદિવસ : પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ સહિતના નેતાઓએ સ્મૃતિ ઘાટ પર શ્રદ્ધાંજલી અર્પણ કરી

Last Updated on December 25, 2019 by Mayur

દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વ વડાપ્રધાન અટલજીને અટલ સ્મૃતિ ઘાટ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. આ પ્રસંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ગૃહપ્રધાન અમિત શાહ, કેન્દ્રીય પ્રધાન સહિત ભાજપના તમામ સાંસદોએ અટલ સ્મૃતિ ઘાટ પર અટલજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. મહત્વપૂર્ણ છે કે, આજે ભાજપ દ્વારા દેશભરમાં અટલજીના જન્મદિવસ નિમિતે સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.

READ ALSO

Related posts

Health Tips/ ઘી સ્વાથ્ય માટે ખુબ જ ફાયદાકારક! પરંતુ શું તમને ખબર છે વધુ માત્રામાં ઘી ખાવાના ઘેરફાયદા, જાણો…

Damini Patel

આને ભુવો કહેવો કે કુવો: રાજધાની દિલ્હીમાં રસ્તા પર એટલો મોટો ખાડો પડ્યો કે લોકો જોઈને ડરી ગયા, રસ્તો કર્યો બ્લોક

Pravin Makwana

આ બેટ્સમેને 6 બોલમાં 34 રન સાથે ડેબ્યુ મેચમાં ઠોકી દીધી હતી સદી, પછી ક્યારેય પાર નથી કરી શક્યો 29 રનનો આંકડો

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!