GSTV

કોંગ્રેસ-ભાજપના આ દિગ્ગજો ગુજરાતમાં કરશે દૂંઆધાર પ્રચાર, અગામી દિવસોમાં આ છે કાર્યક્રમો

ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાનને હવે આંગળીના વેઢે ગણાય તેટલા દિવસ બાકી છે. ત્યારે ભાજપ-કોંગ્રેસ સહિતના નેતાઓ આવતીકાલથી ગુજરાતમાં દૂંઆધાર પ્રચાર કરવા આવી રહ્યા છે.

અમિત શાહ આવતીકાલે પોતાના મત વિસ્તાર ગાંધીનગર લોકસભા બેઠકમાં સમાવિષ્ટ કલોલમાં ચૂંટણી પ્રચાર અર્થે આવી રહ્યા છે. તેઓ કલોલ અને ગાંધીનગર ઉત્તરમાં જનસંપર્ક કરવાના છે.

તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી  આગામી 17 અને 18 એપ્રિલે ગુજરાતમાં ઝંઝાવાતી ચૂંટણી સભાઓ સંબોધિત કરવાના છે. પીએમ મોદી 17-18 એપ્રિલ દરમિયાન આણંદ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, અમરેલી બેઠક પર પ્રચાર કરશે.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ આગામી અઠવાડિયાથી ગુજરાતની મુલાકાતે છે. તેઓ 15 એપ્રિલે અમરેલી, ભાવનગર અને જૂનાગઢ લોકસભાના લોકોને સંબોધન કરશે.

Priyanka Gandhi

જ્યારે ગાંધી પરિવારના સભ્ય અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી 18 એપ્રિલે ગુજરાતમાં છે. તેઓ અંબાજી મંદિરે દર્શન કરીને પ્રચારના શ્રીગણેશ કરશે. તેમજ આદિવસી પંથકમાં પ્રચાર અભિયાન સંભાશે તેમ મનાય છે.

Read Also

Related posts

કોરોના કહેર વચ્ચે શિક્ષણ વિભાગનો નવો નિર્ણય, પેપર તપાસણી આ સમય સુધી સ્થગિત કરવા આદેશ

Nilesh Jethva

કોરોનાને હરાવી ઘરે પરત ફરેલી અમદાવાદની યુવતીનું સોસાયટીના રહીશોએ થાળી વગાડી કર્યું સ્વાગત

Nilesh Jethva

કોરોનાનો હાહાકાર: મહાપાલિકાએ મેડિકલ અને પેરા મેડિકલ ઓફિસરની તાત્કાલિક ભરતી પ્રકિયા કરી શરૂ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!