GSTV

PM મોદીનાં કાફલાની તપાસ કરવાવાળા અધિકારી કરાયા સસ્પેન્ડ

modi Darbhanga

વડા પ્રધાન મોદીના કાફલાની તપાસ કરવાવાળા અધિકારીને કરાયા સસ્પેન્ડ. ચૂંટણી અધિકારી મોહમ્મદ મોહસીન નામાન અધિકારીને સસ્પેન્ડ કર્યા છે. જ્યારે મોહસીને મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કાફલાને રોકી ને તપાસ કરવાની કોશીશ કરી હતી.

gajendra singh shekhawat

પરંતુ તેમને તપાસ કરવાની પરવાનગી નહોતી મળી. તેઓ કર્ણાટક (1996)ની બેચનાં આઇએએસ છે. તેમની સંબલપુરમાં જનરલ ઓબ્ઝર્વર તરીકે નિમણૂક કરાઈ હતી. જ્યારે PMOએ આ બાબતે દખલ કરી હતી. અને ચૂંટણી પંચના અધિકારીઓ આ બાબતને ધ્યાનમાં રાખીને તેની તપાસ કરવા ઓડિશા ગયા હતા. ત્યારે પીએમઓના હસ્તક્ષેપ પછી તેમને ફરજ બરતરફ કરવામાં આવ્યા છે. તેમને એસપીજી સુરક્ષાવાળી વ્યક્તિ સંબંધિત ચૂંટણી પંચની સૂચનાઓના ભંગના સંબંધમાં તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

READ ALSO

Related posts

હરભજનસિંહનું Corona વાયરસને કારણે થઈ ગયું મોત, પંજાબમાં મોતનો આંક 2એ પહોંચ્યો

Bansari

BOBએ વ્યાજદરોમાં કર્યો મોટો ઘટાડો, હોમ-ઓટો લોન થશે સસ્તી

Karan

અમેરિકામાં 1 મહિનો લોકડાઉન વધ્યું : ટ્રમ્પે કહ્યું 1 લાખથી વધુ થશે મોત, હજુ ખરાબ સ્થિતિ હવે ચાલુ થઈ

Karan
Do NOT follow this link or you will be banned from the site!