GSTV
Gujarat Government Advertisement

યુપીમાં મોટા ફેરફારના એંધાણ/ સવા કલાકથી વધુ સમય સુધી ચાલી યોગી આદિત્યનાથ અને પીએમની બેઠક, મહત્વના લેવાયા નિર્ણયો

Last Updated on June 11, 2021 by pratik shah

ઉત્તર પ્રદેશમાં આવતાં વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલાં લખનઉથી લઇને દિલ્હી સુધી રાજકીય હલચલ જોવા મળી રહી છે. મંત્રીમંડળનું વિસ્તરણ અને સંગઠનમાં ફેરફારની અટકળો વચ્ચે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દિલ્હીમાં છે. યુપી સીએમ યોગી આદિત્યનાથ શુક્રવારે સવારે લગભગ ૧૧ વાગ્યે વડાપ્રધાન આવાસ પહોંચ્યા હતા.

બેઠક વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે થઇ.

જ્યાં તેમની બેઠક વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે થઇ. તેમની વચ્ચે સવા કલાક સુધી બેઠક ચાલી હતી. પીએમ મોદી સાથે બેઠક બાદ યોગી આદિત્યનાથ ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરશે.

યુપીને લઇને અનેક કયાસ લગાવવામાં આવી રહ્યાં હતાં, આ દરમિયાન ગુરુવારે સીએમ યોગી દિલ્હી પહોંચ્યા. અહીં તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. બન્ને વચ્ચે લગભગ દોઢ કલાક બેઠક ચાલી હતી. જેમાં અનેક મુદ્દે ચર્ચા થઇ હતી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અપના સપના મની મની / લૉકડાઉનના કારણે ઘરમાં પુરાયેલા લોકોએ પૈસા કમાવવા અપનાવ્યો આ રસ્તો

pratik shah

નિષ્ક્રિયતા / હાઈકોર્ટ ટીકા કરે છે, પછી જ અમદાવાદ મ્યુનિના ઓફિસરો કામ કરે છે, આઈએએસ અધિકારીઓ કરે છે શું?

Bansari

બ્લેક ફંગસનો કહેર: મુંબઈમાં 3 બાળકોએ ગુમાવી આંખો, એક બાળકી થઇ ડાયાબિટીઝનો શિકાર

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!