GSTV
Home » News » માયાવતી : જેઓએ મોદીને વારાણસીમાં જિતાડ્યા તેના પર ગુજરાતમાં હુમલા થયા

માયાવતી : જેઓએ મોદીને વારાણસીમાં જિતાડ્યા તેના પર ગુજરાતમાં હુમલા થયા

સાબરકાંઠા જિલ્લાના ઢુંઢરમાં બાળકી સાથે દુષ્કર્મના પરપ્રાંતીય આરોપીને લઈને ઘેરા પ્રત્યાધાત પડ્યાં છે.  તેને કારણે ગુજરાતમાં પરપ્રાંતીયોમાં ખાસ કરીને યુપી-બિહારીઓ પર હુમલાત થયાં તેઓ પલાયન થઈ રહ્યાં છે. ત્યારે આ મમલે દેશભરમાં રાજનીતિ ગરમાઈ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હોમસ્ટેટ ગુજરાતમાં પરપ્રાંતીયો પર થઈ રહેલા હુમલા અને હિજરતને લઈને ઉત્તરપ્રદેશમાં બસપાના સુપ્રીમો માયાવતીએ પ્રતિક્રિયા આપીને ભાજપ અને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું. માયાવતીએ કહ્યું કે જેણે મોદીને વારાણસીમાં જિતાડ્યા તેના પર ગુજરાતમાં હુમલા થયા. મહત્વનું છે કે ગુજરાતમાં અમદાવાદ, સુરત સહિતના ઘણા શહેરોમાં મોટી સંખ્યામાં ઉત્તરપ્રદેશના શ્રમજીવીઓ રોજગારી મેળવવા દાયકાઓથી સ્થાયી થયા છે.

 

Related posts

એનઆરસીના સંકલનકાર હજેલાની તાત્કાલિક ટ્રાન્સફર માટે સુપ્રીમનો નિર્દેશ

Arohi

PMC બેન્કની કટોકટીએ વધુ એકનો લીધો ભોગ

Dharika Jansari

નવરાત્રી બાદ હવે મેઘરાજા દિવાળી બગાડવાની તૈયારીમાં, આ તારીખે પડશે ધોધમાર વરસાદ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!