GSTV
Home » News » આ કાર્યક્રમમાં ભાગ લેવા પીએમ મોદી 17 ફેબ્રુઆરીએ આવશે ગુજરાત

આ કાર્યક્રમમાં ભાગ લેવા પીએમ મોદી 17 ફેબ્રુઆરીએ આવશે ગુજરાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૭મી ફેબ્રુઆરીએ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ મહાત્મા મંદિર ખાતે આયોજીત થનારા કેન્દ્ર સરકારના મિનિસ્ટ્રી ઓફ ફોરેન ડિપાર્ટમેન્ટ એન્ડ ક્લાઈમેટ ચેન્જના કાર્યક્રમમાં હાજરી આપશે. આ કાર્યક્રમનું આયોજન 15થી 22 ફેબ્રુઆરી સુધી મહાત્મા મંદિરમાં થવાનું છે. જેમા એશિયાના દેશો અને આંતરરાષ્ટ્રીય એનજીઓ ભાગ લેશે.

READ ALSO

Related posts

દેશના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ધર્માંતરણને લઈને આપ્યું મહત્વનું નિવેદન

Nilesh Jethva

અમદાવાદના બિલ્ડરે પોતાની સ્કીમમાં રહેતા લોકોની સુખાકારી માટે કર્યું અનોખુ કામ

Nilesh Jethva

સરળતાથી મળશે હવે રેલવેની તત્કાલ ટિકિટ, નકલી એજન્ટોના રાફડાનો થયો પર્દાફાશ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!