GSTV
NIB

ગ્લોબલ અપ્રૂવલ રેટિંગ / પીએમ મોદી ફરીથી બન્યા વિશ્વના સૌથી લોકપ્રિય નેતા, જો બાઈડનને છોડ્યા પાછળ

અમેરિકાની ડેટા ઇન્ટેલિજન્સ ફર્મ મોર્નિંગ કન્સલ્ટના સર્વેમાં પીએમ નરેન્દ્ર મોદીને વિશ્વના સૌથી પ્રખ્યાત નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. અપ્રુવલ રેટિંગની દ્રષ્ટિએ વૈશ્વિક 13 નેતાઓની યાદીમાં પીએમ મોદી પ્રથમ સ્થાને છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ મામલે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન અને બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસનને પણ પાછળ છોડી દીધા છે. રિપોર્ટ અનુસાર, પીએમ મોદીની અપ્રુવલનું રેટિંગ 70 ટકા છે અને આ રેટિંગ વિશ્વના ટોચના 13 નેતાઓમાં સૌથી વધુ છે.

Related posts

નીતિશ કુમારના પગલાથી શિવસેના ખુશ, ભાજપ વિરુદ્ધ સર્જાયુ તોફાન

Zainul Ansari

બિહારે એ જ કર્યુ જે દેશને કરવાની જરૂર, ભાજપ પર તેજસ્વીએ કર્યા આકરા પ્રહાર

Zainul Ansari

SCO સમિટમાં પાકિસ્તાની PM સાથે મુલાકાત કરી શકે છે વડાપ્રધાન મોદી, છેલ્લા ઘણા વર્ષોથી બંને દેશો વેપાર સંબંધો ઠપ

Zainul Ansari
GSTV