GSTV
NIB Trending

પીએમ મોદી 15 મે બાદ આવશે ગુજરાત

મોદી

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની મુલાકાતે આવે તેવી સંભાવના છે. પીએમ મોદીના પ્રવાસનું આયોજન થઈ રહ્યું છે. દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાના સંમેલનને પીએમ મોદી સંબોધન કરશે, રાજકોટમાં પણ પીએમ મોદી હોસ્પિટલના કાર્યક્રમમાં હાજરી આપશે. પીએમઓ કાર્યાલય તરફથી તારીખનું કનફર્મેશન બાકી છે. ચૂંટણી સુધી દર મહિને પીએમ મોદી ગુજરાત આવશે.

Related posts

Income Tax: શું તમે પણ કરી છે આ ભૂલો? તો ઘરે આવશે ઈનકમ ટેક્સની નોટિસ, જાણો લો

Hemal Vegda

Relationship Tips: તમારા માટે તમારો પાર્ટનર યોગ્ય છે કે નહીં, આ 5 પોઇન્ટ્સથી કરો સાચી ઓળખ

Bansari Gohel

Education Loan/ એજ્યુકેશન લોન લેવાવાળા માટે મોટી ખબર, આ કારણે બેંક લોન અપ્રૂવલમાં રાખી રહી છે સાવધાની

Hemal Vegda
GSTV