GSTV
Home » News » લોકસભા ભંગ કરવાના પ્રસ્તાવને મળી મંજૂરી, મોદી PM પદ પરથી આપશે રાજીનામું

લોકસભા ભંગ કરવાના પ્રસ્તાવને મળી મંજૂરી, મોદી PM પદ પરથી આપશે રાજીનામું

કેન્દ્રીય મંત્રિમંડળની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં 16મી લોકસભા ભંગ કરવાના પ્રસ્તાવને કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી દીધી છે. જે બાદ પીએમ મોદી રાત સુધીમાં પોતાના પદેથી રાજીનામુ આપી દેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં પીએમઓમાં કેન્દ્રીય પ્રધાનમંડળની બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં 16મી લોકસભા ભંગ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી. આ બેઠકમાં તમામ વરિષ્ઠ કેન્દ્રીય પ્રધાનો સામેલ થયા હતા. કેન્દ્રીય કેબિનેટની બેઠક બાદ પ્રધાનોના સમૂહની બેઠક મળી.16મી લોકસભા ભંગ થતાની સાથે જ નવી સરકાર રચવાનો માર્ગ મોકળો બની જશે. અને 17મી લોકસભાનની રચના થશે.

READ ALSO

Related posts

એસ-400 મિસાઇલ સીસ્ટમ ખરીદવા મુદ્દે અમેરિકાની ભારતને આડકતરી ચેતવણી

Mayur

આજીવન કેદની સજા કાપી રહેલા ‘ઢોંસા કિંગ’ રાજગોપાલનું હાર્ટ એટેકના કારણે નિધન

Mayur

અયોધ્યા કેસ : સુપ્રીમે મધ્યસ્થ સમિતિની માગણી સ્વીકારી, 31મી જુલાઈ સુધી સમય આપ્યો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!