GSTV

પીએમ મોદી આજે વિશ્વ આર્થિક મંચ પરથી દાવોસ સંવાદને કરશે સંબોધિત, દુનિયા 400થી વધુ ઉદ્યોગના પ્રતિનિધિઓ કાર્યક્રમમાં લેશે ભાગ

Last Updated on January 28, 2021 by pratik shah

પીએમ મોદી આજે વિશ્વ આર્થિક મંચ દાવોસમાં સંબોધન કરશે. તેઓ દાવોસમાં ભારતના વિકાસ સંબંધી અનેક મુદ્દા અને પ્રૌધ્યોગિક ઉપયોગ અંગે પોતાની વાત રજૂ કરશે.  પીએમઓ દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યુ હતુ કે, દાવોસમાં દુનિયાના 400થી વધુ પ્રતિનિધિઓ ભાગ લેવાના છે. જેમા પીએમ મોદી ચોથી ઔદ્યોગિક ક્રાંતિ અને માનવતાની ભલાઈ માટે પ્રૌદ્યોગિકીકરણના ઉપયોગ અંગે સંબોધન કરશે.

પીએમ મોદી ચોથી ઔદ્યોગિક ક્રાંતિ અને માનવતાની ભલાઈ માટે પ્રૌદ્યોગિકીકરણના ઉપયોગ અંગે સંબોધન કરશે

આ ઉપરાંત પીએમ મોદી દાવોસમાં કેટલીક કંપનીઓના સીઈઓ સાથે પણ વાતચીત કરશે. દાવોસમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિન સંબોધિત કરી ચુક્યા છે.

પીએમ મોદી દાવોસમાં કેટલીક કંપનીઓના સીઈઓ સાથે પણ વાતચીત કરશે

વડા પ્રધાન કાર્યાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદનના અનુસાર, વડા પ્રધાન નરેન્દ્ર મોદી 28 જાન્યુઆરીએ વર્લ્ડ ઇકોનોમિક ફોરમના ડેવોસ સંવાદને વીડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધન કરશે. વિશ્વના 400 થી વધુ ઉદ્યોગના પ્રતિનિધિઓ આ કાર્યક્રમમાં ભાગ લેશે, જેમાં વડા પ્રધાન ‘ચોથી ઔદ્યોગિક ક્રાંતિ અને – માનવતાની સુધારણા માટે ટેકનોલોજીનો ઉપયોગ’ના મહત્વના વિષયના સત્રને સંબોધન કરશે.

READ ALSO

Related posts

ગ્લોબલ કોવિડ સમિટમાં વડાપ્રધાન મોદીએ વિશ્વને આપ્યો સંદેશ, ભારતે કોરોના દરમિયાન 150 દેશોની કરી મદદ

Zainul Ansari

વર્ચસ્વની લડાઈ / આ બિઝનેસમાં મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી સામ-સામે, અદાણીએ 1.5 લાખ કરોડનું કરશે રોકાણ

Zainul Ansari

મોટા સમાચાર / સોનુ સુદ ગુજરાતમાં એક્ટિવ, આપ નેતાઓ સાથે અમદાવાદની ખાનગી હોટેલમાં બંધ બારણે કરી બેઠક

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!