GSTV
Home » News » પીએમ મોદીએ ત્રીજી વખત કરી મન કી બાત, મહાત્મા ગાંધી અને ભગવાન શ્રી કૃષ્ણને કર્યા યાદ

પીએમ મોદીએ ત્રીજી વખત કરી મન કી બાત, મહાત્મા ગાંધી અને ભગવાન શ્રી કૃષ્ણને કર્યા યાદ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં સંબોધન કર્યુ છે. બીજાવાર સત્તામાં આવ્યા બાદ પીએમ મોદીએ ત્રીજી વખત કાર્યક્રમમાં સંબોધન કર્યુ. પીએમ મોદીએ મન કી બાતમાં ભગવાન શ્રી કૃષ્ણ અને રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીને યાદ કર્યા. તેમણે કહ્યુ કે, દેશભરમાં શ્રી કૃષ્ણજન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી. આ ઉપરાંત ભારત એક સૌથી મોટા ઉત્સવની તૈયારીમાં કામે લાગ્યો છે. આ ઉત્સવ મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતીનો છે. બાપુ આજે દુનિયાની અવાજ છે. તેમણે હંમેશાં નબળા લોકોની સેવા કરી. સેવા સાથે તેમનો અતૂટ સંબંધ હતો.

READ ALSO

Related posts

મોદી સરકાર દેવામાં ડૂબાડી રહી છે ભારતને, 5 વર્ષમાં 58 ટકા દેવું વધીને 7.4 લાખ કરોડ રૂપિયાએ પહોંચ્યું

GSTV Desk

જો તમારા ફોનમાં આ એપ છે તો તમારૂ બેન્ક અકાઉન્ટ થઈ શકે છે ખાલી, માર્કેટમાં આવ્યો છે નવો વાઈરસ 

Kaushik Bavishi

જૂનાગઢ-અમરેલીમાં નોકરી ધંધા પર ટ્રાફિક નિયમોની અસર, પોલીસે ગુલાબ ભેટમાં આપ્યા

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!