GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

પીએમ મોદીએ શ્રીલંકાના રાષ્ટ્રપતિ સાથે કરી વાત, કોરોના સંકટને લઈ કહ્યુ…

કોરોના કાળમાં ભારત પોતાના પાડોશી દેશો અને મિત્રો દેશને બનતી સહાય કરી રહ્યું છે. તે કડીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોતબાયા રાજપક્ષે સાથે ફોન પર વાત કરી છે. આ દરમિયાન બંને નેતાની વચ્ચે કોરોના મહામારી અને તેના આર્થિક પ્રભાવ પર ચર્ચા કરવામાં આવી છે.

વિકાસ યોજનાઓમાં ગતિ લાવવાની વાત

વડાપ્રધાન મોદીએ શ્રીલંકાના રાષ્ટ્રપતિને ભરોસો આપ્યો કે, કોરોનાના મુકાબલા માટે ભારત તરફથી શ્રીલંકાને સંભવ તમામ પુરી પાડવામાં આવશે. બંને દેશોના નેતાએ ભારતના સહયોગથી ચાલી રહેલી વિકાસ યોજનાઓમાં ગતિ લાવવાની વાત કહી. તદ્ઉપરાંત ભારતીય ખાનગી ક્ષેત્ર દ્વારા શ્રીલંકામાં રોકાણા અને મૂલ્ય સંવર્ધનને પ્રોત્સાહનની સંભાવનાઓ પર પણ ચર્ચા કરી હતી.

READ ALSO

Related posts

16 જોઈન્ટ સેક્રેટરીના મંત્રાલય બદલાયા : આ IASને લોટરી લાગી, PMOમાં બન્યા સંયુક્ત સચિવ

Nilesh Jethva

વિદેશ મંત્રાલયના બે કર્મચારીઓનો Corona ટેસ્ટ પોઝિટિવ, ઘરે જ કરાયા ક્વોરન્ટાઈન

Arohi

મોદી સરકારના 6 વર્ષ પૂર્ણ: 32,688 બેન્ક ફ્રોડ સાથે સામાન્ય માણસના 2 લાખ 70 હજાર કરોડ ડૂબ્યા

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!