GSTV

મીટીંગ ઈમરાન ખાન-ટ્રમ્પે કરી અને ભારતમાં નરેન્દ્ર મોદી ઘેરાયા

અમેરિકાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આપેલા નિવેદન બાદ વિપક્ષના નેતાઓએ પ્રેસ કોન્ફરન્સ કરી સરકારને ઘેરી છે. કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે જણાવ્યુ કે, પીએમ મોદીએ કાશ્મીર મુદ્દે ટ્રમ્પ સાથે કરેલી વાત અંગે સંસદમાં જવાબ આપવો જોઈએ. કોંગ્રેસના શાસન દરમ્યાન કોઈપણ પીએમ વિદેશ પ્રવાસે ગયા પછી સંસદમાં વિદેશ પ્રવાસ અંગે માહિતી આપવામાં આવતી હતી. જોકે, છેલ્લા 6 વર્ષમાં આ પરંપરાને પીએમ મોદીએ બંધ કરી છે. ગુલામ નબી બાદ સમાજવાદી પાર્ટી અને ડાબેપી નેતાઓએ પણ પીએમ મોદીને સંસદમાં જવાબ આપે તે અંગે પ્રતિક્રિયા આપી હતી.

READ ALSO

Related posts

કોરોનાના લક્ષણો બદલાયા : મોદી સરકાર પણ મૂકાઈ ચિંતામાં, આ પ્રકારના કેસો વધ્યા

pratik shah

લોકડાઉન દરમ્યાન 4,767 લોકોની કરાઈ ધરપકડ, 1 દિવસમાં 639 વાહનો કબ્જે કરી 7.36 લાખનો દંડ વસૂલાયો

Mansi Patel

આરોગ્ય સચિવ જંયતિ રવિનું મોટું નિવેદન, આગમી દિવસોમાં કેસોની સંખ્યા વધવાની શક્યતા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!