GSTV
Home » News » PM મોદીએ કિંમતી ક્ષણો અને વિશેષ યાદોને જીવંત બનાવવા જૂના ફોટોઝ કર્યા શેર

PM મોદીએ કિંમતી ક્ષણો અને વિશેષ યાદોને જીવંત બનાવવા જૂના ફોટોઝ કર્યા શેર

BJPનો મુખ્ય ચહેરો અને દેશનાં ગુજરાતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે જન્મ દિવસ છે. PM મોદીએ તેમની કિંમતી ક્ષણો અને વિશેષ યાદોને જીવંત બનાવી છે. તેમણે ટ્વિટર પર લખ્યું છે કે જ્યારે મને વિવિધ મિત્રોના ઘણા જુના ફોટા મળી રહ્યાં છે.

હું વિનંતી સાથે આવા કેટલાક ફોટા શેર કરું છું- જો તમારી પાસે આવી યાદો છે, તો કૃપા કરીને મારી સાથે શેર કરો. આવું કરવા માટે અહીં એક સારું સ્થાન છે. તેમણે પોતાના ટિવ્ટર એકાઉન્ટ પર આ ફોટોઝ શેકર કર્યા છે. ગુજરાતની મુલાકાતે આવેલા પીએમ મોદીનાં પ્રશસંકો દેશનાં સીમાડા વટાવીને વિદેશમાં પણ વસે છે.

PM મોદીએ તેમની કિંમતી ક્ષણો અને વિશેષ યાદોને જીવંત બનાવી

આજે ઠેર ઠેર પીએમ નરેન્દ્ર મોદીનાં જન્મ દિવસની ઉજવણી થઇ રહી છે

આજે ઠેર ઠેર પીએમ નરેન્દ્ર મોદીનાં જન્મ દિવસની ઉજવણી થઇ રહી છે. તેમજ ભાજપ દ્વારા વડાપ્રધાન મોદીનાં જન્મ દિવસને સેવા સપ્તાહ તરીકે ઉજવણી કરવામાં આવે છે.

જો કે પીએમ મોદીનાં પ્રશંસકોનું લિસ્ટ લાંબું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ચાહકની દેશમાં કોઇ કમી નથી. મોદીની લોકપ્રિયતાનો અંદાજ તેમના ફેનની નિષ્ઠાથી લગાવી શકાય છે. વારાણસીથી વડા પ્રધાનના એક ચાહકે તેમના જન્મદિવસ પર ભગવાન હનુમાનને સોનાનો મુકુટ અર્પણ કર્યો છે.

READ ALSO

Related posts

5 વાગ્યા સુધીમાં મહારાષ્ટ્રમાં 45 અને હરિયાણામાં 55 ટકા થયું મતદાન

Mansi Patel

મહિલા બની ડ્રેકુલા, 4 વર્ષની બાળકીનું લોહી પીને મારી નાખી

Kaushik Bavishi

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી : આ 6 ફેક્ટર નક્કી કરશે કે કોને મળશે સીએમની ખુરશી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!