GSTV
Home » News » PM મોદીએ મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર ફિલ્મી પ્રહાર કર્યા, ગજની અને ટાઈટેનિક સાથે કરી સરખામણી

PM મોદીએ મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર ફિલ્મી પ્રહાર કર્યા, ગજની અને ટાઈટેનિક સાથે કરી સરખામણી

મહારાષ્ટ્રના નાંદેડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસની તુલના બોલિવૂડની ફિલ્મ ગજની સાથે કરી. તેમણે કહ્યુ કે, કોંગ્રેસે 2009માં ચૂંટણી ઢંઢેરામાં જે વાયદા કર્યા હતા. તે વાયદા આજે ભૂલી ગઈ છે. કોંગ્રેસ ચૂંટણી આવે ત્યારે વાયદાઓનો પટારો ખોલે છે. અને દેશની જનતા સાથે દગો કરે છે.

પીએમ મોદીએ રેલીમાં કહ્યુ કે, કોંગ્રેસની હાલત ટાઈટેનિક જહાજ જેવી છે. જે દરરોજ એક નવા દિવસ સાથે ડૂબે છે. કોંગ્રેસ સાથે જે કોઈપણ જહાજમાં બેસે છે તેઓ પણ દરિયામાં ડૂબી જાય છે. મહારાષ્ટ્રમાં એનસીપીની હાલત પણ આવી થવાની છે. પીએમ મોદીએ વધુમાં કહ્યુ કે, કોંગ્રેસ મહારાષ્ટ્રમાં એટલી નબળી પડી છે કે, જેટલા ધારાસભ્ય છે એટલા મહારાષ્ટ્રમાં જૂથ છે જેઓ અંદરો અંદર લડી રહ્યા છે.

READ ALSO

Related posts

એસ.જયશંકરે વિદેશ પ્રધાનનો કાર્યભાર સંભાળતા જણાવી આ મહત્તવની વાતો

Kaushik Bavishi

લોકસભાની ચૂંટણીમાં ભાજપનો જંગી વિજય બાદ વિપક્ષમાં સામે આવ્યો મતભેદ, રાજીનામાનો ટ્રેન્ડ ચાલુ

Kaushik Bavishi

મેનકા અપાવશે જેઠાણી સોનિયા ગાંધીને શપથ? બની શકે છે પ્રોટેમ સ્પીકર

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!