રશિયાના પ્રવાસે ગયેલા પીએમ મોદીની સાદગીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. રશિયામાં ફોટો સેશન દરમ્યાન પીએમ મોદી માટે સોફો મુકવામાં આવ્યો હતો જ્યારે અન્ય પ્રતિનિધિઓ માટે ખુરશી રાખવામાં આવી હતી. જોકે, પીએમ મોદીએ ફોટો સેશન માટે રાખવામાં આવેલા સોફાને હટાવી ખુરશી રાખવાની સૂચના આપી.
#WATCH: PM Modi refuses sofa, opts for chair at photo session in Vladivostok, Russia. https://t.co/4OhWqDFxzc pic.twitter.com/8vNVJRkc9d
— ANI Digital (@ani_digital) September 6, 2019
પીએમ મોદીની સૂચના બાદ સોફો હટાવી ખુરશી રાખવામાં આવી હતી. અને જે બાદ પીએમ મોદીએ પ્રતિનિધિઓ સાથે ફોટો સેશનમાં ભાગ લીધો હતો. ત્યારે સમગ્ર ઘટનાનો વીડિયો રેલવે પ્રધાન પિયૂષ ગોયલે ટ્વિટર પર શેર કર્યો હતો.
Read Also
- Train/ ઘરેથી નીકળતા પહેલા જાણી લો કેન્સલ અને ડાયવર્ટ કરાયેલી ટ્રેનોનું લિસ્ટ, આજે આટલી થઇ રદ
- BIG NEWS: ભાજપમાં જોડાવા બાબત બળવાખોર શિંદે જૂથના ધારાસભ્યોમાંં મતભેદો, કેટલાક બળવાખોરોને આગમી ચૂંટણીનો ડર
- ઓલા ઈલેક્ટ્રીકની ઓફિસમાં ઘૂસ્યા કૂતરા, એકે સોફા પર બેસીને ‘સ્વેગ’ બતાવ્યું; તો CEOએ કર્યું આવું કામ
- BJPનું પડદા પાછળનું મૌન? પક્ષ માત્ર રાજકીય ઘટનાક્રમ પર નજર રાખી રહ્યો છે, સરકાર રચવા માટે લીધો નથી કોઈ નિર્ણય
- India vs Ireland/ પહેલી જ T20માં સંજુ સેમસનને ન મળ્યું પ્લેયિંગ 11માં સ્થાન, સોશિયલ મીડિયા પર યુઝર્સ ભડક્યા