GSTV
Home » News » શહીદોને શ્રદ્ધાંજલિ આપવા PM મોદી-રાહુલ ગાંધી એક સાથે પાલમ એરપોર્ટ પહોંચ્યા

શહીદોને શ્રદ્ધાંજલિ આપવા PM મોદી-રાહુલ ગાંધી એક સાથે પાલમ એરપોર્ટ પહોંચ્યા

દેશના શહીદોના પાર્થીવ દેહ દિલ્હીના પાલમ એરપોર્ટ ખાતે પહોંચ્યા છે. કેન્દ્રીય ગૃહપ્રધાન ખુદ કાશ્મીર ખાતે ગયા હતા. અને જ્યા તેમણે પહેલા શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. જે બાદ એરફોર્સના ખાસ વિમાનમાં દિલ્હી ખાતે લઈ આવવામાં આવ્યા છે. અહીંયાંથી તમામ પાર્થીવ દેહોને તેમના ઘરે મોકલવામાં આવશે

શહીદોને શ્રદ્ધાંજલિ આપવા ખુદ PM મોદી, રાહુલ ગાંધી, નિર્મલા સિતારામન સહિત તમામ નેતા વિપક્ષીઓ પહોંચી ગયા છે. આ દુઃખદ ઘડીમાં દેશની તમામ રાજનીતિક પાર્ટી એક છે. અરવિંદ કેજરીવાલ પણ શહીદોને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા. જવાનો પર ઘાત લગાવી આતંકીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જેમા સમગ્ર દેશના રાજ્યમાંથી જવાનોએ પોતાની શહીદી વહોરી છે. દેશમાં ગુસ્સો છે કે આતંકીઓ છૂપી રીતે આવા હુમલા કરે છે. જેથી દેશલોકો જવાબ માગી રહ્યા છે.

Related posts

દેશના આ 3 રાજ્યોમાં કોંગ્રેસનો 30 વર્ષથી વનવાસ, રાહુલે પીએમ બનવું હશે તો બદલવી પડશે રણનીતિ

Karan

CRPFમાં હેડ કોન્સ્ટેબલનાં 1412 પદ માટે બમ્પર વેકેન્સી, અરજી માટેની આ છે છેલ્લી તારીખ

pratik shah

યુપીમાં મોદી સરકારના વિરોધ પ્રદર્શનમાં જાણો કેટલાના થયાં મોત, કેટલા થયા ઘાયલ : સરકારે કર્યો ખુલાસો

Arohi
Do NOT follow this link or you will be banned from the site!