GSTV
India News Trending

પીએમ મોદીએ પુલવામા હુમલાના શહીદોને આપી શ્રદ્ધાંજલી ‘ભારત તેમની શહાદત ક્યારેય નહીં ભૂલે’

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફ જવાનો પર થયેલા આતંકી હુમલાની પહેલી વરસી પર વડાપ્રધાન મોદીએ શહીદોની શહાદતને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરી જણાવ્યું કે ગત વર્ષે પુલવામામાં સુરક્ષા દળો પર થયેલા જઘન્ય આતંકી હુમલામાં જીવ ગુમાવનારા વીર શહીદોને શ્રદ્ધાંજલિ. તેઓ અસાધારણ લોકો હતા કે જેમણે આપણા દેશની સુરક્ષા અને સેવા કરવામાં પોતાનું જીવન સમર્પિત કરી દીધું. ભારત તેમની શહાદત ક્યારેય નહીં ભૂલે.

READ ALSO

Related posts

Accident/ ઉત્તર અફઘાનિસ્તાનમાં વાન ખીણમાં ખાબકી, મહિલાઓ અને બાળકો સહીત 24ના મોત

Padma Patel

હવે તમે ચૂકવણી કરીને ખરીદી શકશો ઇન્સ્ટા-એફબી બ્લુ ટિક , તમારે ચૂકવવા પડશે આટલા પૈસા

Hina Vaja

દીના સનિચર: આ હતો વાસ્તવિક જીવનનો મોગલી, 6 વર્ષની ઉંમર સુધી વરુઓ દ્વારા કરવામાં આવ્યો હતો તેનો ઉછેર

Drashti Joshi
GSTV