GSTV
India News ટોપ સ્ટોરી

પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડા પર PM મોદીનું નિવેદન, ‘અમારા માટે સામાન્ય લોકો પહેલા…’

એરપોર્ટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં કરાયેલા ઘટાડાથી વિવિધ ક્ષેત્રો પર સકારાત્મક અસર હોવાનું ગણાવ્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે લોકો હંમેશા અમારા માટે પ્રથમ હોય છે. પીએમ મોદીએ કહ્યું કે આજના નિર્ણયો, ખાસ કરીને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં નોંધપાત્ર ઘટાડા સાથે સંબંધિત, વિવિધ ક્ષેત્રો પર સકારાત્મક અસર કરશે.

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટી ઘટાડવા અને ગેસ સબસિડી આપવાના આ નિર્ણય અંગે માહિતી આપી હતી. છેલ્લા કેટલાક મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે.આ સિવાય એલપીજીના ભાવમાં પણ સતત વધારો થયો છે.

Related posts

રથયાત્રા બાદ આઈએએસ અધિકારીઓની વ્યાપક બદલી, 14 અધિકારીઓની બદલી કરવી ફરજિયાત

Zainul Ansari

શિવસેનાના બાગીઓને SCએ અયોગ્યતા નોટિસના જવાબ માટે 14 દિવસનો સમય આપ્યો

Hemal Vegda

મહારાષ્ટ્રના અધિકારીઓ પર ભડક્યા કેન્દ્રીય મંત્રી, અમે 2-3 દિવસ જ વિપક્ષમાં છીએ એ યાદ રાખજો

Binas Saiyed
GSTV