GSTV
India

ASIAN સમિટ: વડાપ્રધાન મોદીએ ટર્નબુલ અને આબે સાથે કરી મુલાકાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફિલિપિન્સ મુલાકાતનો ત્રીજો દિવસ અને આસિયાન સંમલેનનો બીજો દિવસ છે ત્યારે આજે પીએમ મોદીએ વિશ્વના ત્રણ મોટા નેતાઓ સાથે મુલાકાત કરી.

નરેન્દ્ર મોદીએ જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે સાથે દ્વીપક્ષીય મુલાકાત કરી. આ સિવાય તેમણે વિયતનામના વડાપ્રધાન ગુયેન જુઆન સાથે મુલાકાત કરી. આ ઉપરાંત પીએમ મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન મૈલ્કમ ટર્નબુલ વચ્ચે ઉષ્માપૂર્ણ મુલાકાત થઈ.

 

Related posts

મોટી દુર્ઘટના ટળી / હરિયાણામાં રાવણનું સળગતું પૂતળું ભીડ પર પડ્યું, 7 લોકો દાઝ્યા

Hardik Hingu

ઉદ્ધવના વાર પર શિંદેનો પલટવાર / 2019માં MVA સરકાર બનાવીને થઈ હતી ગદ્દારી, અમે ગદ્દાર નથી

Hardik Hingu

દશેરા રેલીમાં ઠાકરેનો હુંકાર / કટપ્પાને જનતા માફ કરશે નહીં, ઉદ્ધવ ઠાકરેના સીએમ શિંદે પર આકરા પ્રહારો

Hardik Hingu
GSTV