GSTV
Home » News » PM મોદીએ ભાજપની મહિલા સાંસદો સાથે કરી બેઠક, આ મુદ્દે મદદ કરવાનો વડાપ્રધાનનો આગ્રહ

PM મોદીએ ભાજપની મહિલા સાંસદો સાથે કરી બેઠક, આ મુદ્દે મદદ કરવાનો વડાપ્રધાનનો આગ્રહ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપની મહિલા સાંસદો સાથે મુલાકાત કરી. તેમણે મહિલા સાંસદોને ગરીબ વિસ્તારોમાં જઈ કુપોષણ દૂર કરવા મદદ કરવાનો આગ્રહ કર્યો. પીએમ મોદીએ આશરે 32 મહિલા સાંસદોને તેમના નિવાસસ્થાને બોલાવ્યાં હતા. અને સૌ પ્રથમ દરેક મહિલા સાંસદને વિસ્તારથી પરિચય આપવા કહ્યું હતુ. મોદીએ કહ્યું કે તમામ મહિલા સાંસદોને એકબીજા વિશે જાણ હોવી જોઈએ.

pranab mukherjee

અત્રે ઉલ્લેખનિય છે કે કુપોષણનાં મામલામાં ગુજરાતની કફોડી સ્થિતી છે. તેમજ ગુજરાત સરકાર કુપોષિત બાળકોનાં આરોગ્ય માટે ખાસ કાળજી લે તે માટે સરકાર પાછળ રહી છે. તેમજ આ બાબતે ગુજરાત સરકારે સત્તાવાર રીતે સ્વીકાર્યુ કે, સરકાર દરેક બાળકને 3 રૂપિયાનો લાડુ ખવડાવી રહી છે. જો કે આરોગ્ય, દિકરી જન્મદર અને કુપોષણ મામલે ગુજરાતની કફોડી સ્થિતી કોઇ સ્વીકારે કે નહિં, પરંતુ હકીકત બદલવાની નથી જો કે આજે દેશની રાજધાની દિલ્હીમાં પીએમ મોદીએ તમામ મહિલા સાંસદો સાથે કુપોષણને ડામવા માટે સંવાદ કર્યો હતો.

READ ALSO

Related posts

Dabangg 3: નવા ‘હુક’ સ્ટેપ સાથે રિલિઝ થયું ‘હુડ હુડ દબંગ’ સૉન્ગ, ક્રેઝી થઇ જશે ચુલબુલ પાંડેના ફેન

Bansari

પાયાવિહોણા આરોપો લગાવનારાઓને જડબાતોડ જવાબ છે રાફેલ પર નિર્ણય, કોંગ્રેસ માંગે માફી

Mansi Patel

ગચ્છાધિપતિ જયઘોષસૂરીશ્વરજી મહારાજને મુખાગ્નિ આપવાની અંતિમ બોલી 4 કરોડ 51 લાખમાં બોલાય

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!