GSTV
World

Cases
4607989
Active
5350153
Recoverd
511139
Death
INDIA

Cases
220114
Active
347979
Recoverd
17400
Death

પ્રધાનમંત્રી મોદી માટે જ્યારે આ બે દેશના રાષ્ટ્રપતીએ પોતે પકડી લીધી છત્રી

શંઘાઈ સહયોગ સંગઠનની બેઠકમાં પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ નામ લીધા વગર આતંકવાદને લઈને પાકિસ્તાનને ઘેર્યુ અને કૂટનૈતિક વધારો હાંસલ કર્યો. આ વચ્ચે તેમને ત્યાં મળેલા સમ્માન અને જોરદાર સ્વાગતની ચર્ચા જોર શોરથી છે.

એસસીઓ સંમેલનના એક કાર્યક્રમ દરમિયાન જ્યારે અચાનક વરસાદ થવા લાગ્યો તો સુરક્ષા કર્મચારીની જગ્યાએ કિર્ગિસ્તાનના રાષ્ટ્રપતિ સૂરોનબે જીનબેકોવે પ્રધાનમંત્રી મોદી માટે છત્રી સંભાળી અને તેમને કાર્યસ્થળ સુધી મુકવા ગયા. સામાન્ય રીતે આવુ સુરક્ષા કર્મચારી કરે છે.

પ્રધાનમંત્રીના અને છત્રી પકડેલા રાષ્ટ્રપતિના ફોટાઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતા. આ પહેલા પ્રધાનમંત્રી જ્યારે શ્રીલંકાની રાજધાની કોલંબો પહોંચ્યા હતા. ત્યાં પણ આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી હતી.

કોલંબોમાં જ્યારે વરસાદ થવા લાગ્યો તો રાષ્ટ્રપતિ મૈત્રીપાલ સિરિસેનાએ અન્ય અધિકારીઓની જગ્યાએ પોતે છત્રી પકડી લીધી હતી. પ્રધાનમંત્રીને પ્રોટોકોલ ભુલીને મળેલા આ સમ્માનને ખુબ જ મહત્તવપુર્ણ માનવામાં આવે છે. પરંતુ બંને વચ્ચે કોઈ ખાસ વાતચિત થઈ ન હતી.

READ ALSO

Related posts

રેલ્વેનું ખાનગીકરણ: હવે ખાનગી કંપનીઓના હાથમાં જશે આ ટ્રેનો, આ રહેશે નિયમો

Pravin Makwana

હવે કારના બદલામાં મળશે Loan, ઈમરજન્સીમાં આ રીતે મેળવો મોટી રકમ

Arohi

ફરિયાદ નોંધાવા ગયેલી મહિલાના ઉડી ગયા હોશ, તેની સામે જ હસ્તમૈથુન કરવા લાગ્યો પોલીસકર્મી અને…

Arohi
Do NOT follow this link or you will be banned from the site!