GSTV
Home » News » મોદીની સભા પહેલા તંત્ર સાવધાન, મોડી રાતે શરૂ કર્યો હતો અટકાયતોનો દોર

મોદીની સભા પહેલા તંત્ર સાવધાન, મોડી રાતે શરૂ કર્યો હતો અટકાયતોનો દોર

વડાપ્રધાન મોદીની સાબરકાંઠાના હિંમતનગરમાં સભા પહેલા વિરોધ ન થાય તે માટે તંત્ર સાવધ બન્યુ છે. મોડી રાતથી જિલ્લામાં અટકાયતોનો દોર શરૂ થયો છે. જિલ્લામાંથી સર્વ શિક્ષા અભિયાનના કર્મચારીઓના યુનીયનના પદાધિકારીઓની અટકાયત કરાઇ છે. યુનિયનના પ્રમુખ અમિત કવિની અટકાયત કરાઇ છે. ફિક્ષ વેતન કર્મચારીઓની તકલીફો વિશે મોદીને ખુલ્લો પત્ર લખાયો હતો. સાથે જ આ કર્મચારીઓની વિરોધની ચીમકીને પગલે આ અટકાયત કરાઇ છે.

Read Also

Related posts

ગાંધીનગરમાં ચાલતા આંદોલન આટોપી લેવા સરકાર બની સજ્જ, અનામત વર્ગની મહિલાઓ ગૃહમંત્રી સાથે કરશે બેઠક

Mansi Patel

ગુજરાતીઓ આનંદો, રૂપાણી સરકારે 3 નવી મેડિકલ કોલેજની કરી જાહેરાત

Mansi Patel

તાપીમાં આદિવાસીઓના ખોટા પ્રમાણપત્રો મામલે ડોલવણ ખાતે રેલી યોજાઈ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!