GSTV
Gujarat Government Advertisement

વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીનો બ્રોડગેજ રેલવે પ્રોજેક્ટ પૂર્ણતાના આરે, 17 જાન્યુઆરીએ વર્ચ્યુઅલ લોકાર્પણ

વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીનો બ્રોડગેજ રેલવે પ્રોજેક્ટ પૂર્ણતાના આરે છે. દેશના વિવિધ મહત્વના શહેરોમાંથી સ્ટેચ્યું ઓફ યુનિટી સુધી આઠ જેટલી ટ્રેનો દોડાવાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 જાન્યુઆરીએ આ ટ્રેનનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે.

Gujarat Government Advertisement

17 જાન્યુઆરીએ ચાંદોદથી કેવડીયા સુધી પ્રથમ ટ્રેન દોડવાની હોવાથી ચાંદોદ રેલવે સ્ટેશન ખાતે તડામાર તૈયારીઓ થઇ રહી છે. બ્રોડગેજ રૂપાંતરણની કામગીરી અંતર્ગત ડભોઇના તીર્થક્ષેત્ર ચાંદોદથી કેવડીયા સુધીનો ટ્રેક પણ તૈયાર છે. નેરોગેજ રેલવે બંધ થતાં નવીન રેલવે સ્ટેશન વધુ સુવિધાઓ સાથે ચાંદોદ સજ્જ થયું છે. વિવિધ શહેરોને જોડતી ટ્રેનોનો લાભ ચાંદોદ પંથકના આસપાસના વિસ્તારના લોકોને પણ મળશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

આ UPની વાત છે અહીં કંઈ પણ બની શકે છે ! લ્યો બોલો એક જ મોબાઈલ નંબર પર સાડા સાત હજાર લોકોના કોરોના ટેસ્ટ કર્યાં

Pravin Makwana

વેક્સિંગ પછી તમને ખંજવાળ આવે કે બળતરા થાય છે? તો પછી આ ઉપાય કરો

Bansari

મુખ્યમંત્રીની ભલામણ: સમાજ અને જ્ઞાતિના આગેવાનો આગળ આવે, જ્યાં પણ સુવિધા હોય ત્યાં તાબડતોડ કોવિડ કેર ઉભા કરો

Pravin Makwana
Video-MW-gstv.in-Direct-RS-SLDR-GL
Do NOT follow this link or you will be banned from the site!