GSTV
Home » News » PM નરેન્દ્ર મોદીની બંપર જીત બાદ બદલાયા પાકિસ્તાનના સુર, વિદેશમંત્રી માટે ખોલ્યુ એરસ્પેસ

PM નરેન્દ્ર મોદીની બંપર જીત બાદ બદલાયા પાકિસ્તાનના સુર, વિદેશમંત્રી માટે ખોલ્યુ એરસ્પેસ

લોકસભા ચૂંટણીમાં મોદી સરકારની બંપર જીત બાદ જ્યાં વિદેશોમાંથી નેતાઓ અભિનંદન આપી રહ્યા છે. ત્યારે પાડોશી દેશ પાકિસ્તાનના વલણમાં પરિવર્તન જોવા મળ્યું છે.નવા ઘટનાક્રમમાં પાકિસ્તાને વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ માટે હવાઇ માર્ગ ખોલી નાખ્યો છે.

સ્વરાજને SCOની બેઠકમાં ભાગ લેવા માટે કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેક જવાનું હતુ. જેના માટે પાકિસ્તાનની હવાઇ સરહદમાંથી પસાર થવું પડે છે. પાકિસ્તાને સુષ્મા સ્વરાજના વિમાનને પાકિસ્તાનની હવાઇ સરહદમાંથી જવાની મંજૂરી આપી દીધી હતી. પુલવામા હુમલા અને ત્યારબાદ બાલાકોટ એરસ્ટ્રાઇક બાદ ભારત અને પાકિસ્તાનની વચ્ચે તણાવ પ્રવર્તી રહ્યો છે.જેના કારણે પાકિસ્તાને ભારત માટે હવાઇ સરહદ બંધ રાખી છે.

READ ALSO

Related posts

બે મહિનાની બાળકીનું થયું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ, તસવીરો જોશો તો આંખો થશે ભીની..

pratik shah

હાઉડી મોદી: PAK પર બોલ્યા પીએમ મોદી, કહ્યું- આતંક મુદ્દે નિર્ણાયક સમય, ટ્રમ્પનો સંપૂર્ણ સાથ

Riyaz Parmar

ઇસ્લામિક આંતક સામે લડવા માટે બન્ને દેશો તૈયાર, અમારી સરહદોની સુરક્ષા માટે કટીબદ્ધ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!