GSTV

વડાપ્રધાનના જન્મદિવસ નિમિતે સુરતમાં કપાશે 71 ફૂટ લાંબી કેક, અનાથ આશ્રમમાં વહેંચશે કેક

૧૭મી સપ્ટેમ્બરના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 71 મો જન્મદિવસ છે, ત્યારે આ અંતર્ગત સુરત ખાતે વિશાળ 71 ફૂટ લાંબી કેક તૈયાર કરાઈ છે. સુરતની બેકરી દ્વારા તૈયાર કરવામાં આવેલી આ કેક સાત જેટલા કોરોના વોરિયરના હસ્તે કટિંગ કરાશે.

જે બાદ કેક અંધજન શાળાના બાળકો,અનાથ આશ્રમ સહિતની સંસ્થાઓમાં પહોંચાડવામાં આવશે. બેકરી દ્વારા બનાવવામાં આવેલી 71 ફૂટ લાંબી આ કેકમાં વર્તમાન સ્થિતિમાં પોતાની ફરજ નિભાવી રહેલા અલગ અલગ ક્ષેત્રના કોરોના વોરિયરનો સમાવેશ કરાયો હતો.

READ ALSO

Related posts

ગંગા જળ હરાવશે કોરોનાને: અઠવાડીયામાં શરૂ થશે ટ્રાયલ, ગંગાજળમાં સ્નાન કરનારા લોકોથી કોરોના રહે છે દૂર

Pravin Makwana

પોળો જંગલ નિહાળવા કલેક્ટરે 20 જેટલી બસ મુકવાનો નિર્ણય લેતા લાગ્યો ધારા 144 ભંગ કરવાનો આરોપ

Nilesh Jethva

ઊંઝા માર્કેટયાર્ડ સેસ કૌભાંડ : દિનેશ પટેલ અને ધારાસભ્ય આશાબેન પટેલ સામે આંગળી ચિંધાઈ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!