GSTV
Home » News » પીએમ મોદી બાયોપિક સાથે અમારે કોઇ લેવા-દેવા નથી : BJPનો ચૂંટણી પંચને જવાબ

પીએમ મોદી બાયોપિક સાથે અમારે કોઇ લેવા-દેવા નથી : BJPનો ચૂંટણી પંચને જવાબ

પીએમ મોદીના બાયોપિક ફિલ્મ અંગે ભાજપે ચૂંટણી પંચને જવાબ આપ્યો છે. ભાજપે કહ્યુ કે, ફિલ્મ સાથે ભાજપનો કોઈ સંબંધ નથી.  ચૂંટણી પંચે આ મામલે પહેલી એપ્રિલના રોજ ભાજપ પાસે જવાબ માગ્યો હતે. જે બાદ ભાજપે ચૂંટણી પંચને જવાબ આપ્યો છે.

modi biopic

ભાજપે કહ્યુ કે, ફિલ્મ અભિવ્યક્તિની સ્વતંત્રતા સાથે જોડાયેલો મામલો છે. જેથી ચૂંટણી દરમ્યાન કોઈપણ પ્રકારની આચાર સંહિતાનું ઉલ્લંઘન થતુ નથી.  આ ફિલ્મ આગામી 12મી એપ્રિલના રોજ રિલીઝ  થવાની છે. આ પહેલા આ ફિલ્મ પાંચમી એપ્રિલે  રિલિઝ થવાની છે. 

મહત્વપૂર્ણ છે કે,  ગઈ કાલે મુંબઈ હાઈકોર્ટેમાં ચૂંટણી પંચે કહ્યુ હતુ કે, સીબીએફસીએ ફિલ્મને સર્ટિફિકેટ પણ આપ્યુ છે. જેથી આ  ફિલ્મ પાંચમી એપ્રિલે રિલીઝ કરવી કે નહી તે અંગે નિર્ણય લેવાનું કામ અમારૂ નથી. ચૂંટણી પંચે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યુ કે, ફિલ્મ રિલીઝની તારીખ અમે નક્કી કરી નથી.  અને ફિલ્મ રિલીઝ થાય તેમા કોઈપણ પ્રકારની આચાર સંહિતાનું ઉલ્લંઘન થવાનું નથી.

Read Also

Related posts

ગાંધીનગરમાં આરએસએસ અને ભાજપની મળી બેઠક, આ મુદ્દે કરાઈ ચર્ચા

Nilesh Jethva

લતા મંગેશકરનું ગીત ગાઈને ફેમસ થયા હતા રાનુ, હવે હિમેશની ફિલ્મમાં મળ્યુ ગીત

Kaushik Bavishi

સૌરાષ્ટ્રના સૌથી મોટા મલ્હાર મેળાનું સીએમ વિજય રૂપાણીએ કર્યું ઉદ્ઘાટન, 15 લાખથી વધુ લોકો લેશે મુલાકાત

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!