GSTV
Home » News » સરદારની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કર્યા બાદ પીએમ મોદીએ એકતા પરેડમાં આપી હાજરી

સરદારની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કર્યા બાદ પીએમ મોદીએ એકતા પરેડમાં આપી હાજરી

પીએમ મોદીએ કેવડિયા કોલોનીમાં લોહ પુરૂષને શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા બાદ એકતા પરેડમાં હાજરી આપી. આ પરેડમાં સીઆઈએસએફ, એનએસજી, એનડીઆરએફસ સીઆરપીએફ અને ગુજરાત પોલીસના જવાનોએ ભાગ લીધો હતો. જ્યા પીએમ મોદીએ પરેડને સલામી આપી હતી.

વડાપ્રધાન મોદીએ કેવડિયા ખાતે સરદાર પટેલને પુષ્પાંજલી અર્પણ કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડિયા ખાતે લોહ પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી. પીએમ મોદીની મુલાકાતને લઈને કેવડિયામાં સુરક્ષા વ્યવસ્થા પણ કડક કરી દેવામાં આવી છે. આજે સ્ટેટ્યુ ઓફ યુનિટીને એક વર્ષ પૂર્ણ થયુ છે. જેથી પીએમ મોદીએ કેવડિયામાં સરદારને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા.

રાજ્યપાલ આચાર્ય દેવબ્રતે કર્યું સ્વાગત

વડાપ્રધાન નરેન્દ્ર કેવડિયા કોલોનીની મુલાકાતે છે. કેવડીયા પહોચ્ચાની સાથે તેનું સ્વાગત રાજ્યપાલ દેવબ્રત આચાર્યએ કર્યુ હતુ. જે બાદ પીએમ મોદી એકતા પરેડમાં હાજરી આપવા માટે રવાના થયા હતા.

READ ALSO

Related posts

મોદી સરકારની ‘ઉજ્જવલા યોજના’ પર મોંઘવારીનું ગ્રહણ લાગ્યું, વધતા ભાવથી કોઈ રીફિલ કરાવતું નથી

Pravin Makwana

ટ્રમ્પના ભારત પ્રવાસ પહેલા RSS એ મોદી સરકારને આપી સ્પષ્ટ ચેતવણી, 10 હજાર અબજનું નુકશાન થવાની શક્યતા

Nilesh Jethva

આને કહેવાય અસલી જૂગાડ, જૂની બસોને બદલી તેમાં મહિલા ટોયલેટ ઉભા કર્યા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!