GSTV
Home » News » PM મોદી પહોંચ્યા મદુરાઈ અને લોકોને સમર્પિત કરી AIMS, કોંગ્રેસ પર કર્યા પ્રહાર

PM મોદી પહોંચ્યા મદુરાઈ અને લોકોને સમર્પિત કરી AIMS, કોંગ્રેસ પર કર્યા પ્રહાર

PM મોદીએ તમિલનાડુના મુદરાઈમાં 1 હજાર 200 કરોડ રૂપિયાની બજેટથી નિર્માણ પામનારી એઈમ્સનો શિલાન્યાસ કર્યો. પીએમ મોદીએ મદુરાઈમાં વિશાળ જનસભાને સંબોધી કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. પીએમ મોદીએ જણાવ્યું કે, દેશને લૂંટનાર તમામ વ્યક્તિને કાયદાકીય પ્રક્રિયાનો સામનો કરવો પડશે. કેન્દ્ર સરકાર દેશને ભ્રષ્ટાચાર અને પરિવારવાદમાંથી મુક્ત કરવા પ્રયાસ કરી રહી છે. તમિલનાડુમા પણ કેટલાક લોકો દ્વારા અવિશ્વાસના માહોલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. પીએમ મોદીએ જનસભામાં લોકોને અપીલ કરતા કહ્યું કે, નફરતની રાજનીતિ કરનાર પાર્ટીને લોકતંત્રમાંથી હટાવી દેવી જોઈએ. કેન્દ્રની સરકાર તમામ વર્ગના નાગરિકોને રોજગારી અને શિક્ષણ આપવા કટિબદ્ધ છે. કેન્દ્ર સરકારે આર્થિક રીતે ગરીબ સવર્ણોને 1 ટકા અનામત આપી છે.

Related posts

ન્યૂયોર્કમાં રહેતા બધિર વ્યક્તિએ પોર્ન વેબસાઈટો પર કર્યો કેસ, આ કારણે વિડિયોનો આનંદ ન માણી શકવાનો લગાવ્યો આરોપ

Mansi Patel

ડિસ્કાઉન્ટ જ ડિસ્કાઉન્ટ! 4,999 રૂપિયામાં ઘરે લઇ આવો આ કંપનીનું LED TV, ફરી નહી મળે આવી જબરદસ્ત ઑફર

Bansari

લેફ્ટીનેન્ટ જનરલ એસકે સૈની 25 જાન્યુઆરીએ નવા નાયબ સેના પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!