GSTV

સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રથમ વર્ષગાંઠની ઉજવણીમાં PM મોદી અને અમિત શાહ આવશે ગુજરાત,

Last Updated on October 20, 2019 by Mansi Patel

દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીને એક વર્ષ પૂર્ણ થતા ઉજવણી કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતમાં ઉજવણી કરવામાં આવશે. સાથો સાથ ગૃહમંત્રી અમીત શાહ પણ ઉપસ્થિત રહેશે. આ દિવસે  હથિયાર પ્રદર્શન પણ યોજાશે. ઉજવણી સંદર્ભે હાલમાં નર્મદા ડેમ નજીક મંડપ ઉભો કરવામા આવી રહ્યો છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ટેન્ટ સીટીનું રીનોવેશન કરીને હાલ ત્રણ ઋતુને ધ્યાનમાં રાખીને નવા ટેન્ટ તૈયાર કરવામાં આવી રહ્યા છે. જેમાં બુલેટ પ્રફુ ટેન્ટ પણ તૈયાર કરવામા આવ્યો હોવાની માહિતી મળી છે. ટેન્ટ સીટી ખાતે નવા કુલ 250 ટેન્ટ બની રહ્યા છે.જેમાં 42 પ્રીમિયમ,13 સુપર ડીલક્ષ,2 દરબારી અને 1 મીની દરબારી ટેન્ટ બની રહ્યા છે.

કેવડીયા કોલોનીના સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે તળાવ નંબર ત્રણ પર સી-પ્લેન ઉતારવાની કામગીરી ટૂંક સમયમાં પૂર્ણ થશે. હાલમાં તળાવમાં જઇ રહેલા મગરને રોકવામાં આવી રહ્યા છે. તળાવ નંબર બે અને તળાવ નંબર ત્રણને જોડતા લિંક ચેનલ પર જાળી મુકવાના આવી છે. તળાવ નંબર ત્રણમાંથી મગરોનું રેસ્ક્યુ કરી સી-પ્લેન ઉતારવામાં આવશે.

READ ALSO

Related posts

6.57 લાખની શરૂઆતી કિંમતમાં લોન્ચ થઈ Tata Tiago NRG, સેફ્ટીના મામલામાં પહેલેથી જ છે નંબર વન

pratik shah

Tokyo Olympics Live: હોકી સેમિફાઇનલના પહેલા ક્વાર્ટરમાં ટીમ ઇન્ડિયાનો દબદબો, આર્જેન્ટિના સામે 1-1 ની બરાબરી

Pritesh Mehta

ચેતજો/દારૂનુ સેવન કરનારાઓ પર તોળાઇ રહ્યો છે આ જીવલેણ બીમારીનો ખતરો, સામે આવ્યો આ ડરાવનારો રિપોર્ટ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!