પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલના દુખદ અવસાન પર દુ:ખ વ્યક્ત કર્યું છે. પીએમ મોદીએ ટ્વિટ કરીને જાણકારી આપી છે કે તેઓ અહેમદ પટેલના નિધનથી દુખી છે, પીએમ મોદીએ ટ્વિટ કરીને જાણકારી આપીકે તેમણે સમજની સેવા કરતા વર્ષો વિતાવ્યા છે. સાથે સાથે પીએમ મોદીએ જણાવ્યું કે તેઓ શાર્પ દ્રષ્ટી વાળા વ્યક્તિ હતા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલના દુખદ અવસાન પર દુ:ખ વ્યક્ત
અહેમદ પટેલને કોંગ્રેસ પાર્ટીને મજબૂત કરવા માટે હંમેશાં યાદ રાખશે, મે તેમના પુત્ર ફૈઝલ સાથે ટેલિફોનિક વાતચીત કરી અને મારી સંવેદના વ્યક્ત કરી હતી. હું ઈશ્વરને પ્રાથના કરૂ છું કે અહેમદ ભાઈની આત્માને શાંતિ પ્રાપ્ત થાય.

Saddened by the demise of Ahmed Patel Ji. He spent years in public life, serving society. Known for his sharp mind, his role in strengthening the Congress Party would always be remembered. Spoke to his son Faisal and expressed condolences. May Ahmed Bhai’s soul rest in peace.
— Narendra Modi (@narendramodi) November 25, 2020
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલનું 71 વર્ષની વયે નિધન થયુ છે. તેઓ છેલ્લા એક માસથી કોરોનાથી સંક્રમિત થયા બાદ ગુરૂગ્રામની મેદાંતા હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા. અહેમદ પટેલના નિધન અંગેની જાણકારી તેમના પુત્ર ફૈઝલે ટ્વિટ કરીને આપી.

તેમણે રાત્રે સાડા ત્રણ વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. કોરોનાથી સંક્રમિત થયા બાદ તેમને મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેમના કેટલાક અંગોએ કામ કરવાનું બંધ કર્યુ હતુ. તેઓ મલ્ટી ઓર્ગન ફેલીયોરના શિકાર થયા હતા
READ ALSO
- બનાસકાંઠામાં લવજેહાદની ઘટનાઓ બનતા લોકોમાં રોષ, કાયદો લાવવાની કરી રહ્યા છે વાત
- રૂપાણી સરકારને સુપ્રીમની ફટકાર, કોર્ટનો સમય બરબાદ કરવા બદલ ફટકાર્યો આટલો દંડ
- સગીર સ્ટુડન્ટે ટ્યૂશન ટીચરનું જીવવું કર્યું હરામ, પોર્ન સાઈટ પર બનાવી દીધી તેમની પ્રોફાઈલ
- અમદાવાદ/ ઉત્તરાયણમાં હરખઘેલા બનેલા યુવકે હવામાં કર્યું ફાયરિંગ, પોલીસે ફરિયાદ નોંધી
- સાબરકાંઠા/ દંત્રાલ ગ્રામપંચાયતમાં ડખો, બે જૂથ વચ્ચે અથડામણ થતાં પોલીસ કાફલો ખડકી દીધો