GSTV
Home » News » ઝારખંડમાં પીએમ મોદીએ કહ્યું, નામદારને બચાવવા માટે નખ કાપીને શહીદ…

ઝારખંડમાં પીએમ મોદીએ કહ્યું, નામદારને બચાવવા માટે નખ કાપીને શહીદ…

ઝારખંડના દેવધરમાં પીએમ મોદીએ ચૂંટણી સભા સંબોધીને કોંગ્રેસ અને પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે હારની જવાબદારીમાંથી રાહુલ ગાંધીને બચાવાવની તૈયારીઓ શરૂ થઈ છે. કોંગ્રેસમાં નામદારને બચાવવા મોટી મોટી બેઠકો થઈ રહી છે. પીએમ મોદીએ એમ પણ કહ્યું કે નામદારને બચાવવા માટે તેમના સૌથી નજીકના બે દરબારીઓને બેટિંગ માટે મેદાનમાં ઉતારી દીધા.

pm modi Prayagraj

આમ કહીને પીએમ મોદીએ શીખ હિંસા પર વિવાદાસ્પદ નિવેદન કરનાર સામ પિત્રોડા અને નીચ કહેનારા મણિશંકર ઐયરને પણ નિશાને લીધા હતા. હાર માટે રાહુલ ગાંધીને બચાવાવના પ્રયાસો થઈ રહ્યા છે તેમ કહીને પીએમ મોદીએ કોંગ્રેસ પર આકરો પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે નામદારને બચાવવા માટે નખ કાપીને શહીદ થનારાઓની હોડ લાગી છે. કેમ કે હારનું ઠીકરું તેમના પર ફોડાય તો તે વંશવાદના નિયમોની વિરુદ્ધ થઈ જાય.

READ ALSO

Related posts

BJPનાં આ નેતા બોલ્યા કે નવેમ્બરમાં આવશે અયોધ્યા કેસ પર ફેસલો, શરૂ થશે મંદિરનું કાર્ય

GSTV Desk

‘બદલૂરામ કા બદન’ ગીત પર નાચતા દેખાઈ અમેરિકન અને ભારતિય સેના

Kaushik Bavishi

કેન્દ્રીય પ્રધાન સંતોષ ગંગવારેના ઉત્તર ભારતીયો વાળા વિવાદિત નિવેદન અંગે પ્રિયંકા ગાંધીએ આપી પ્રતિક્રિયા

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!