GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

PM Kisan Yojana: જો ફોર્મ ભરતી વખતે કરી બેઠા છો આ ભુલ તો હજુ છે સુધારવાનો મોકો, નહીં તો અટકી જશે આટલા હજાર

કિસાન

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM Kisan Yojana) હેઠળ ખેડૂતોને વાર્ષિક 6 હજાર રૂપિયા સુધીની નાણાકીય મદદ આપવામાં આવે છે. ખેડૂતોને 2-2 હજાર કરીને ત્રણ હપ્તામાં અમાઉન્ટ ટ્રાન્સફર કરવામાં આવે છે. આ યોજના હેઠળ આવતો હપ્તો ઓગસ્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે. ત્યાં જ ઘણા ખેડૂતો એવા પણ છે જે આ યોજના હેઠળ આવે છે અને તેમણે આવેદન પણ કર્યું છે પરંતુ તેમનો પહેલો હપ્તો પણ ટ્રાન્સફર કરવામાં નથી આવ્યો.

બેદરકારીના કારણે રોકાઈ જાય છે હપ્તો

આવામાં તેમના મનમાં એવો સવાલ હશે કે આખરે આવું કેમ થઈ રહ્યું છે. શું આવનારો હપ્તો પણ તેમનામાં ટ્રાન્સફર નહીં થઈ શકે? તેનો જવાબ છે ખેડૂતોની બેદરકારીના કારણે તેમનો હપ્તો રોકી લેવામાં આવ્યો છે. હકીકતે દસ્તાવેજોમાં જે જાણકારી આપવામાં આવે છે તેમાં વિરોધાભાસ હોય છે. ખેડૂતોને આધાર કાર્ડ અને બેન્ક અકાઉન્ટ સહિત ઘણા દસ્તાવેજ બેન્કમાં જમા કરાવવાના રહે છે. ઘણા ખેડૂતોના આ દસ્તાવેજોમાં આધાર કાર્ડ અને બેન્ક એકાઉન્ટમાં નામ અલગ અલગ હોય છે. જો નામમાં એક સ્પેલિંગ પણ અલગ હોય તો પણ સરકાર આ આવેદનને સ્વિકાર નથી કરતી.  

PM Kisan Yojana

શું છે તેનું સમાધાન?

જો નામમાં ભુલ હોય છે તો ખેડૂત પ્રધાન મંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની ઓફિશયલ વેબસાઈટ https://pmkisan.gov.in/ પર જઈને Farmers  કોર્નરમાં ‘Edit Aadhaar Details’માં તેને બદલી શકે છે. ત્યાં જ જો નામની જગ્યા પર ફોર્મ ભરતી વખતે તમે બીજી કોઈ ભુલ કરી બેસો છો તો તેના માટે તમારે લેખપાલ અથવા કૃષિ વિભાગ કાર્યાલયમાં સંપર્ક કરવાનો રહેશે. આ બાદ તમે આ ભુલોમાં સરળતાથી સુધાર કરી શકશો.

Read Also

Related posts

નવા રંગરૂપ સાથે લોન્ચ થયા Realme ના આ ત્રણ બજેટ સ્માર્ટફોન, જાણો ફિચર્સ અને કિંમત

Ankita Trada

કર્ણાટકના આરોગ્ય મંત્રીને થયો કોરોના, મુખ્યમંત્રી સહિત અત્યાર સુધીમાં પાંચ મંત્રીઓ થયા છે કોરોનાગ્રસ્ત

Pravin Makwana

સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લા પર ગાર્ડ ઓફ ઓનરમાં જોડાતા પહેલા દિલ્હીના 350 પોલીસ કર્મીઓને કર્યા કોરન્ટાઈન

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!