GSTV
Gujarat Government Advertisement

ખુશખબર! ટૂંક સમયમાં મળશે PM-KISANનો આઠમો હપ્તો, આ દિવસે ખાતાઓમાં આવી શકે છે 2000 રૂપિયા

Kisan

Last Updated on May 3, 2021 by Pritesh Mehta

કેન્દ્ર સરકારના નાના અને સીમાંત ખેડૂતોને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રી કિસાન સન્માન (PM-KISAN) નિધિ યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ દર વર્ષે 3 હપ્તામાં ખેડૂતોને સરકાર 6 હજાર રૂપિયાની આર્થિક કરે છે. યોજના હેઠળ 4 મહિનામાં સીધા જ ખેડૂતોના બેન્ક અકાઉન્ટમાં  200 હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવે છે. અત્યારસુધી ખેડૂતોના અકાઉન્ટમાં 7 હપ્તા મોકલી દેવામાં આવ્યા છે. હવે ટૂંક સમયમાં 8મોં હપ્તો પણ બેન્ક અકાઉન્ટમાં આવી જશે.

કિસાન PM-KISAN

ક્યાં સુધી આવશે PM-KISANનો 8મોં હપ્તો

1 એપ્રિલના રોજ 8માં હપ્તાની શરૂઆત થવા જઈ રહી છે. પરંતુ હાલ આ રકમ ખેડૂતોના ખાતામાં આવી નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર 8મોં હપ્તો ખેડૂતોના ખાતામાં 10 મેં સુધી મોકલવામાં આવી શકે છે. જોકે હાલતો કેન્દ્ર સરકાર તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ, કહેવામાં આવી રહ્યું છે કે 8મોં હપ્તો મેના બીજા સપ્તાહમાં મોકલી દેવામાં આવશે.

આ રીતે લિસ્ટમાં ચેક કરો તમારું નામ

જો તમે પણ ખેડૂત છો આ અને આ યોજજનાંનો લાભ લેવા માંગો છો તો પહેલા તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. રજીસ્ટ્રેશન બાદ જો તમે જાણવા માંગો છો કે તમારા ગામમાં કોને કોને 200 રૂપિયા મળી ચુક્યા છે તો આ લેસ્ટ જોવું અત્યંત સરળ છે. તમે પોતે ઘરે બેઠા જ આખા ગામના તમામ લાભાર્થીઓનું લિસ્ટ જોઈ શકો છો. સૌથી પહેલા તમારે પીએમ કિસાન સન્માન નિધિની સત્તાવાર વેબસાઈટ https://pmksan.gov.in/ પર મુલાકાત લેવી પડશે.

  • હવે pmkisan.gov.in પર ક્લિક કરો
  • વેબસાઈટ ખુલ્યા બાદ મેન્યુબાર ઉંચો અને ફાર્મર કોર્નર પર ક્લિક કરો
  • લાભાર્થી યાદી/બેનીફીશીયરી લિસ્ટ  ટેબ પર ક્લિક કરો
  • તમારા રાજ્ય, જિલ્લો, ઉપ-જિલ્લો, બ્લોક અને ગામનું નામનું વિવરણ નોંધ કરો.
  • ત્યારબાદ, તમારે Get Report પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ, તમને જાણકારી મળી જશે.
  • જે ખેડૂતોને આ યોજનાનો લાભ સરકાર તરફથી આપવામાં આવ્યું છે તેમના નામ રાજ્ય-જિલ્લાવાર/તાલુકા/ગામના હિસાબે જોઈ શકાય છે.

કોને મળશે 8મોં હપ્તો અને કોને નહીં

આઠમા હપ્તાના સ્ટેટસમા Waiting for approval by state લખેલ હોવવાનો અર્થ એમ થાય કે તમારે 8માં હપ્તા માટે રાહ જોવી પડશે. રાજ્યસરકાર તરફથી અનુમતિ મળતા બાદ હપ્તો ખાતામાં આવશે. જો સ્ટેટસમાં Rft Signed by State Government લખેલ હોય તો એનો અર્થ એમ થાય છે કે લાભાર્થીના ડેટાની તપાસ થઇ ચુકી છે ત્યારબાદ રાજ્ય સરકાર કેન્દ્ર પાસેથી લાભાર્થીના ખાતામાં પૈસા મોકલવા માર્તે અનુરોધ કરશે. જો સ્ટેટસમાં FTO is Generated and Payment confirmation is pending લખ્યું હોય તો સમજી લેવું કે ટૂંક સમયમાં લાભાર્થીના ખાતામાં હપ્તો જમા કરાવવા આવશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

પાંચ રાજ્યોમાં વાવાઝોડાની અસરનો ખતરો, ગુજરાત અને કેરળ માટે ઓરેન્જ અને રેડ એલર્ટ

pratik shah

સાવધાન! શું તમને પણ આવ્યો છે વેક્સિન રજીસ્ટ્રેશનનો આ મેસેજ? તો ભૂલીને પણ ક્લિક ન કરતા, થઇ શકે છે મોટું નુકશાન

Pritesh Mehta

તોફાનો/ ઇઝરાયેલ અને હમાસના ઘર્ષણમાં 103 લોકોનાં મોત, દેશની અંદર આર્મી તૈનાત કરી શકે છે ઈઝરાયેલ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!