GSTV

ખેડૂતો માટે ખુશખબર/ ખેડૂતોને સરકાર આપશે 15 લાખ રૂપિયા, આપ પણ કરી શકશો અરજી, ટૂંક સમયમાં આવશે નોટિફિકેશન

Last Updated on October 8, 2021 by Pravin Makwana

ખેડૂતો માટે રાહતના સમાચાર છે. ખેડૂતોની મદદ માટે કેન્દ્ર સરકાર તેમની આવક બમણી કરવા સતત પ્રયાસો કરી રહી છે. તેને જોતા હવે નવું કૃષિ બિલ લાવ્યા બાદ સરકાર કૃષિને મોટો વ્યવસાય બનાવવા માટે ખેડૂતોને ભેટ આપવા જઈ રહી છે. નવો કૃષિ વ્યવસાય શરૂ કરવા માટે સરકાર ખેડૂતોને 15 લાખ રૂપિયા આપશે.

જાણો 15 લાખ રૂપિયા કેવી રીતે મેળવશો ?

સરકારે પીએમ કિસાન એફપીઓ યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ ખેડૂત ઉત્પાદક સંગઠનને 15 લાખ રૂપિયા આપવામાં આવશે. આ યોજનાનો લાભ લેવા માટે 11 ખેડૂતોએ એક સાથે સંગઠન અથવા કંપની બનાવવી પડશે. આનાથી ખેડૂતો માટે કૃષિ સાધનો અથવા ખાતર, બિયારણ અથવા દવાઓ ખરીદવાનું પણ ખૂબ સરળ બનશે.

કેવી રીતે અરજી કરવી તે જાણો ?

પીએમ કિસાન એફપીઓ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ અત્યારે રાહ જોવી પડશે. આ કારણ છે કે સરકારે હજુ સુધી આ યોજના માટે નોંધણી પ્રક્રિયા શરૂ કરી નથી. ટૂંક સમયમાં આ માટેનું રજીસ્ટ્રેશન શરૂ કરીને ખોલવામાં આવશે, જ્યાં તમે અરજી કરી શકો છો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સરકાર ટૂંક સમયમાં આ માટે નોટિફિકેશન બહાર પાડશે.

READ ALSO

Related posts

શોકીંગ / ફ્લાઈટમાં પહેરેલ પેન્ટી અને બ્રા વીચેની આ મહિલા બની ગઈ કરોડપતિ, ઢગલો રૂપિયા આવતા જ નોકરી છોડી દીધી

Pravin Makwana

BIG BREAKING: ઉત્તરાખંડના કુમાઉં મંડલમાં ફસાયા 700થી વધુ પર્યટકો, ઘણા ગામોનો સંપર્ક નૈનીતાલથી કપાયો! તંત્રની ટીમો તૈયાર

pratik shah

BIG BREAKING: રશિયામાં હથિયાર અને વિસ્ફોટક બનાવતા પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, 16ના મોત સંખ્યાબંધ ઘાયલ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!